અમરનાથની ગુફામાં પાટણના યુવકનું દર્દનાક મૃત્યુ, ગુફામાં ઓક્સિજન ઘટતા શ્વાસ લેવામાં તકલીફ થઈને યુવક ઘોડા ઉપરથી નીચે પડી ગયો અને પછી…

પાટણ શહેરના એક યુવકનું યાત્રાધામ અમરનાથ દર્શન કરતાં દર્શનની ગુફામાં 10 કિલોમીટર દૂર અંતરે જ ઓક્સિજન ઘટી જવાને કારણે તકલીફ ઊભી થઈ અને ઘોડા ઉપરથી નીચે પડી ગયો અને ઘટના સ્થળે જ યુવકનું મૃત્યુ થયું અવસાન થતા ના સમાચાર પરિવારજનોને મળતા જ સમગ્ર પરિવારમાં અને પંથકમાં શોખનું મોજો ફરી વળ્યું હતું.

મૃતકનું નામ હાર્દિક મુકેશભાઈ રામી જેણો પરથી તે સરકાર મદદ થી શ્રીનગર થી અમદાવાદ વિમલ મારફતે લાવવામાં આવ્યો હતો જ્યાંથી તેને પાટણ લાવતા જ પરિવારજનો સહિત આખું ગામ કે ચડ્યું હતું. અમરનાથ યાત્રામાં બરફીલા બાબાના દર્શનાર્થે 15 જુલાઈએ પાટણમાં રહેતા ચાર મિત્રોએ જેમાં આશિત હેમંતભાઈ તન્ના હાર્દિક મુકેશભાઇ રામી નિશુલ ઠક્કર અને ક્રિસ પ્રજાપતિ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.

આ ચારેય મિત્રો મંગાવવાના રોજ 19 જુલાઈ સવારે 10:00 વાગે આસપાસ યાત્રાધામના માર્ગ પર હતા ત્યારે ગુફા ની અંદર 10 કિલોમીટર દૂર હાર્દિક મુકેશભાઈ રામીની અચાનક જ તબિયત લતળી ગઈ હતી અને પૂરતો ઓક્સિજન ન મળતા શ્વાસ રંધાવા લાગ્યો અને તેના કારણે તે અચાનક જ ઘોડા ઉપરથી ઢળી પડ્યો.

આસપાસ લોકોને તો અચાનક ચોથી ઉઠ્યા અને આજુબાજુ ના જતા યાત્રાળુએ દોડી આવ્યા અને જોયું તો તો તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પાટણ મહાનગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ તન્નાએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે મૃતકના મિત્રો જે તેનાથી આગળ ચાલી રહ્યા હતા તેઓને જાણ થતા જ હાર્દિક પાસે દોડી આવ્યા અને તેઓએ બનાવવાની જાણ તેના પિતા હેમંતભાઈ ને કરી દીધી હતી.

ત્યારે પાટણ ગામ થી અન્ય કેટલાક લોકો તાત્કાલિક ધોરણે દિલ્હી અમરનાથ તરફ જવા નીકળી પડ્યા હતા પરંતુ તેઓને દિલ્હીમાં જ રોકાઈ જવાનું જણાવ્યું હતું આ દરમિયાન હાર્દિકના પાર્થિવ શરીરને માલધારી સોનમ માર્ગ લાવવામાં આવ્યો અને પોલીસ અધિકારીઓ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું અને બાદમાં બોડી સુપ્રત કરી હતી.

શ્રીનગર સરકાર દ્વારા તેને દિલ્હીથી અમદાવાદ પાર્થિવ શરીરને લાવવામાં બાદમાં અમદાવાદ થી પાટણ લાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે ગુજરાત ભાજપના પૂર્વ મહામુ મુખ્યમંત્રી કે સી પટેલ, આરસી પટેલ હેમંતભાઈ તન્ના ઉદય પટેલ વગેરે નો સંપર્ક કરી અને ગુજરાત સરકારના પ્રયાસો થી પાર્થિવ દેહને ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં મંજૂરી મળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.