સમાચાર

એલા ભાઈ આ કમોસમી વરસાદે તો આ વખતે ઉતરાયણ પણ બગડશે, વરસાદની આગાહી

પ્રદેશનાખેડૂતો માટે એક વખત ફરીથી ખરાબ વાત સામે આવી છે ગુજરાતમાં એક વખત ફરીથી કમોસમી વરસાદ થશે રાજ્યમાં એક વખત ફરીથી શિયાળા દરમિયાન કમોસમી વરસાદ થશે. ફોરકાસ્ટ અંબાલાલ પટેલે એક મોટી ભવિષ્યવાણી કરી છે જેમાં 16 થી 19 જાન્યુઆરી ની વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાશે અને તેમના અનુસાર 18 થી 20 જાન્યુઆરી ની વચ્ચે અમુક ભાગમાં એકઠું થઇ શકે છે ૨૫થી 29 જાન્યુઆરી સુધી જળવાયુ પરિવર્તન ની પણ સંભાવના છે.

ઉત્તર ભારતમાં કાલથી થઇ રહેલ બરફ વર્ષા માં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે તેની વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે ગુજરાતમાં આ સમયે કમોસમી વરસાદ થઈ રહ્યો છે 5 થી 8 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં બીજી વખત માવઠું પડી રહ્યો છે ફોરકાસ્ટ અંબાલાલ પટેલ અનુસાર 16 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી ની વચ્ચે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.

અને આ દિવસોમાં ખૂબ જ ઠંડી વચ્ચે એટલું જ નહીં 25 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી ની વચ્ચે જાન્યુઆરીના અંતમાં વાતાવરણ બદલાઈ જશે તેની સાથે જ ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ બદલાયેલું રહેશે. આમ તો 16 થી 19 જાન્યુઆરી ની વચ્ચે આવનાર વાતાવરણ પરિવર્તનની અસર ઉતરાયણના પર્વ ઉપર પણ પડતી જોવા મળશે.

આમ આ કોરોના મહામારીના કારણે અને વાતાવરણના કારણે લોકો ઉતરાયણના ઉત્સવ થી વંચિત રહી જશે. રાજ્યના 150 થી વધુ તાલુકામા ગુરૂવારના છેલ્લા 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે જેના કારણે વાતાવરણમાં ઠંડી ખૂબ જ વધી ગઈ છે અને ઠંડીનો પારો કરતો જોવા મળ્યો છે ગુજરાતના ઘણા બધા શહેરોમાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. સાંજે અને સવારનું વાતાવરણ ઠંડું અને ધુમ્મસ વાળુ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *