સાવધાન આવી રહ્યું છે ગુજરાતમાં મોટું ચક્રવાત! જો આગાહી સાચી પડી તો મેઘરાજા જતા જતા પણ વિનાશ વેરશે, જાણો ક્યારે અસર કરશે આ ચક્રવાત…

સપ્ટેમ્બર મહિનામાં આમતો પર ચોમાસાની વિદાય થઈ જતી હોય છે પરંતુ આ વખતે મેઘરાજા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા સાથે સાથે ગુજરાત પર મોટી મુશ્કેલીઓ પણ મેઘરાજા અત્યારે વધારી રહ્યા છે અત્યારે ગુજરાત ઉપર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે આ ખતરો ભારેથી અતિ ભારે વરસાદનો નહીં પરંતુ વાવાઝોડા આવવાનો ખતરો છે.

આ વિશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી છે અને આગાહી જો સાચી પડી દો ગુજરાત ઉપર ચક્રવાતની મોટી આફત આવી શકે છે આ મોટી આફત તમને જણાવી દો તો બંગાળની ખાડીમાંથી આવી રહી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર દેશભર વાવાઝોડાની અસરની શક્યતા સાથે સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે આ સાથે બંગાળની ખાડીમાં છ સપ્ટેમ્બર થી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન આવવા જડુ બનશે.

12 સપ્ટેમ્બર થી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આવવા જોડે સક્રિય બનશે. બાદમાં ઓક્ટોબર મહિનાના દિવસોમાં આ સક્રિય બનેલું વાવાઝોડું નાના નાના ચક્રવાતમાં પરિણામશે. જેના કારણે ગુજરાતના દરિયાકિનારોમાં આની અસર જોવા મળી શકે છે અને મારે પવન સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસી શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.