ગુજરાત ઉપર આવી રહ્યું છે મોટું ચક્રવાત, વાવાઝોડાના ત્રીપલ એટેકનો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે, જાણો ક્યાંથી આવી રહ્યું છે આ ચક્રવાત અને રાજ્યમાં ક્યારે જોવા મળશે આની અસર…

સમગ્ર રાજ્યમાં મેઘરાજા એ ફરી વખત વરસાદનો રાઉન્ડ ચાલુ કર્યો છે ત્યારે આગામી સમયમાં મેઘરાજા ને લઈને આગાહી જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે, વાવાઝોડાના ત્રીપલ એટેકનો ખતરો રાજ્ય પર અત્યારે જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર રાજ્યપાલ ચક્રવાતની મોટી આફત આવી શકે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે બંગાળની ખાડી માંથી રાજ્ય પર મોટી આફત આવશે વાવજરાના ત્રિપલ એટેકના ખતરા ની સંભાવના છે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોડાના ત્રિપલ એટેકનો અનુમાન અત્યારે લગાવાઇ રહ્યું છે જેના કારણે રાજ્યમાં આની અસર સીધી જ બતાવશે અને દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન પણ જોવા મળશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ ઉપરથી શકે છે.

દેશ પર વાવાઝોડાની અસરની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સપ્ટેમ્બર મહિનામાં વારંવાર ચક્રવાર આવવાની આગાહી પણ જાહેર કરી છે બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ સક્રિય બનતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ ખાપકી રહ્યો છે ત્યારે 6 સપ્ટેમ્બર થી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું આ બનશે.

અને બાદમાં 12 સપ્ટેમ્બરથી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય થતા ઓક્ટોબર દરમિયાન નાના નાના ચક્રવાતમાં પરિણામશે. બીજી તરફ મિત્રો તમને જણાવી દઈએ તો ગયા વર્ષની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં માત્ર ૫૫ ટકા જ વર્ષો હતો જ્યારે આ વર્ષે સો ટકા પૂર્ણ થઈ ચૂક્યો છે વરસાદ.

Leave a Reply

Your email address will not be published.