ગુજરાતમાં વાગી ખતરાની ઘંટી! વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે જાહેર કરી ભુક્કા બોલાવી નાખે તેવી આગાહી, વાવાઝોડું એક સાથે ત્રીપલ એટેક ના અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે…

કોરોના કાળ પછી આ વર્ષે ખેલૈયાઓ કોઈ પણ નોંધણી વગર નવરાત્રી રમવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે હવામાન અને વેધર એનાલિસ્ટ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ મેઘરાજા આ બધી મજા બગાડી શકે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાંત ને જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્ય પર મોટું ચક્રવાત આવી શકે તેવી આગાહી છે આ ચક્રવાત બંગાળની ખાડીમાં સર્જાઈ શકે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અમારા પટેલના જણાવ્યા અનુસાર આ સમગ્ર ચક્રવાદ મહિનાના એન્ડ માં અને ઓક્ટોબર મહિનાના શરૂઆતથી દિવસોમાં નાના નાના ચક્રવાત રૂપે જોવા મળી શકે તેવી આગાહી જાહેર કરી છે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ચક્રવાત બંગાળની ખાડીમાં છ થી આઠ સપ્ટેમ્બર વચ્ચે બંધ છે અને 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આ ચક્રવાત સક્રિય બને તેવી શક્યતા છે અને બાદમાં 17 થી 5 ઓક્ટોબર દરમિયાન નાના નાના ચક્રવાત રૂપે સમગ્ર રાજ્યમાં આની અસર જોવા મળે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાતું આ ચક્રવાત ગુજરાત ઉપર આની અસર કરશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કરે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પુરપાટ ઝડપે પવન સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ પણ જોવા મળી શકે તેવા અત્યારે અનુમાનો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.