થઇ જાવ હવે સાવધાન!! રાજ્યમાં તોફાની પવન સાથે આવી રહ્યું છે વાવાઝોડું આ વિસ્તારના લોકો તો ખાસ ધ્યાન આપે…
અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે ખુબજ ભગત ના સમાચાર જાહેર કર્યા છે હાવ આર યુ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ગયો ખૂબ જ તોફાની બની શકે છે અને સલામતી માટે દરિયાકાંઠા વિસ્તારોમાં હવામાન વિભાગે પલટ પણ જાહેર કરી દીધું છે.
ગુજરાતના દરિયા આ કાંઠા વિસ્તાર દમણ ના દરિયા કિનારે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દમણ દરિયા કિનારે અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે જ્યારે પર્યટકોને પણ દરિયા કિનારા નજીક ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.
હોમ વિભાગ આગામી પાંચ દિવસ માટે મોટી આગાહી કરી છે કે દરિયો તોફાની રહેવાની શક્યતાઓ ચાર કરીશું અરે યાર માટે પણ કર્યું છે જ્યારે દમણના દરિયા કિનારે ત્રણ નંબરનું સિગ્નલ આપીને એલર્ટ જાહેર કરી દીધું છે આ સાથે હવામાન વિભાગે જાણકારી આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે.
તેથી હવામાન વિભાગના અધિકારીઓએ માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ખેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે સાથે દરિયા કિનારાના આસપાસના રહેતા લોકોને દરિયાની નજીક ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ બાજુ અમરેલી પોરબંદર ની વાત કરીએ તો ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના જાહેર કરી દેવામાં આવી છે.
જ્યારે જાફરાબાદમાં પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ સિવાય ધારાબંદર પીપાવાવ પોર્ટ શિયાળબેટ જાફરાબાદ સહિતના વિસ્તારોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને આ કારણે હવામાન વિભાગે અરડ આપ્યું છે. તમને જણાવી દઈએ કે રાજ્યના દરિયાઇ વિસ્તારમાં અત્યારે અલગ અલગ જગ્યાએ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આ સાથે ઝડપી પવન ફુંકાય તેવી શક્યતાઓ પણ જાહેર કરાશે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.