સમાચાર

ગુજરાતમાં થશે વરસાદની ખુબ જ જોરદાર એન્ટ્રી, વરસાદની શરૂઆતને લઈને હવામાન વિભાગે કરી આ આગાહી

આ વર્ષે ઉનાળામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડી છે અને આ કાળઝાળ ગરમીથી ગુજરાતના લોકો ખૂબ જ ત્રાસ પોકારી ગયા છે. રાજ્યમાં આટલી બધી ગરમી પડવાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે તેવી જ પરિસ્થિતિ માં ઘણા બધા જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો અને તેવું વાતાવરણ ઊભું થયું હતું અમદાવાદ તથા ગાંધીનગરમાં અત્યારે પણ ખૂબ જ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ જણાવે છે કે આગળના દિવસોમાં પણ ગરમી એટલી જ યથાવત્ રહેશે. આમ હવામાન વિભાગના આ સંકેતોના આધારે ખેડૂતો પણ ખૂબ જ ચિંતામાં આવી ગયા છે.

દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે આમ વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારમાં ગરમી પડી શકે છે તેવું કહેવામાં આવ્યું છે આમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને તેમને માટે આ માઠા સમાચાર પણ હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને તેની સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે આમ બીજા જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતુ. આમ હવામાન વિભાગે મધ્યમ કરતા ભારે વરસાદની આગાહી કરી હતી આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે અને તેમની ચિંતા વધી ગઈ છે. અને તેમને તેમના પાકને નુકસાન ન થાય તે વિશે પણ ખૂબ જ પરેશાનીમાં મુકાઈ ગયા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી બે દિવસ કમોસમી વરસાદ થશે અને તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ઘરે થી વધુ ભારે વરસાદ થઇ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે આપ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામી ગયું છે તેમ જ ગુજરાત ના અમૂક વિસ્તાર માં વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે વરસાદ વધુ પડવાથી કે પછી પહેલો વરસાદ આવી જવા જે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે કે તેમના પાકને કોઈ નુકસાન થઈ જશે તો? અને ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો છે પરંતુ ગામજનોને ગરમી તો એટલી જ લાગી રહી છે અને ગરમીનો કહેર પણ એટલો જ વર્તાઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમીમાં કોઈ જ સુધારો થયો હોય તેવું જોવા મળ્યું નથી, માર્ચ મહિનામાં પણ ખૂબ જ ગરમી હતી તેમજ એપ્રિલ તથા મે મહિના બાદ હવે જૂન મહિનામાં પણ થોડો સમય ગરમીનો અનુભવ કરવો પડશે અને ગરમીને સહન પણ કરવી પડશે.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે અને 6 જૂન થી 15 જૂન વચ્ચે વરસાદની શરૂઆત થશે તેવી આગાહી જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published.