ગુજરાત પર મેઘ તાંડવ ને કારણે રાજ્યના બધા જળાશયો એક પછી એક ભરાવા લાગ્યા 69 જળાશયો ત્યારે છલોછલ ભરાઈ ગયા…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે જળાશયોની સ્થિતિ સંગરાઈ સમીક્ષા માટે ગાંધીનગર એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઇ હતી જેમાં ચાર સંપતિ વિભાગ જળાશયોની સ્થિતિ છે તેને વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીને જણાવવામાં આવી હતી.
જેમાં સરદાર સરોવર પર યોજના સહિત કુલ 207 ચળાશયોમાં કુલ જળસંગ્રહ ક્ષમતા 25266 એમસીએમ છે અને તેની સામે અત્યારે 17,395 એમસીએમ પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે લગભગ 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે આ જળાશયોમાં છે તેની વિગતવાર બેઠક માં માહિતી આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના 141 જણાશેઓમાં નવા અપડેટ પ્રમાણે 63% જળસંગ્રહ થયો છે આ સાથે રાજ્યના બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 74% જેટલો જળસંગ્રહ થયો છે મધ્ય ગુજરાતમાં 17 જળાશયોમાં 44% આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જળાશયોમાં 31% જેટલો પાણીનો સંગ્રહ થયો છે.
આ સાથે મુખ્યમંત્રી સમક્ષ બેઠક રજૂ કરાયેલમાં સિંચાઈ જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના 207 જળાશયોમાં અત્યારે સો ટકા પાણી ભરાઈ ગયા હોય તેવા 69 જળાશયો છે જ્યારે 80 થી 90 ટકા પાણી ભરાઈ ગયા હોય તેવા જળાશયો બહાર છે અને 70 થી 80% સુધી 10 જણાશે આ સાથે 50% થી નીચેના જણાવશો માં 76 જળાશયોનો સમાવેશ થાય છે.