હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવર ટમેટા થી ભરેલો આખો ટ્રક લઈને જઈ રહ્યો હતો અચાનક જ જોકું આવી ગયું અને જો જોતા માં જ ટ્રક પલટી ખાઈ ગયો, ડ્રાઇવર નો થયો ચમત્કારિક બચાવો… Gujarat Trend Team, October 12, 2022 નાસિક થી ટામેટા ભરેલો ટ્રક વલસાડ થી સુરત તરફ જઈ રહ્યો હતો અને અચાનક જ ટ્રક ચાલકને ડુંગળી હાઇવે ઉપર જોખું આવી જતા ડુંગરી હાઇવે પર ટ્રક પલટી ખાઈ ગયો હતો વહેલી સવારે બની બાજુની ટ્રેક ઉપર અન્ય કોઈ વાહન ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી ટ્રક પલટી ખાઈ જતા સમગ્ર હાઇવે ઉપર ટ્રાફિકના ચક્કાજામ થઈ ગયા હતા. ડુંગળી હાઇવે ઉપર ટ્રક પલટી જતા ટ્રકમાં ભરેલા ટામેટા રસ્તા ઉપર આવી ગયા હતા ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્ત ની મદદ એ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા. ચાર ડુંગળી પોલીસ અધિકારીઓ પણ આ ઘટનાએ પહોંચી અને ટ્રાફિક વ્યવહાર સામાન્ય કરવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિકથી ટામેટા ભરેલી એક ટ્રક વલસાડ થી સુરત તરફ જઈ રહ્યો હતો અને આ દરમિયાન જ ડુંગરી હાઈવે પર ટ્રક પહોંચતા ડ્રાઇવરને જોકું આવી ગયું હતું ડુંગળી હાઇવે ના ડિવાઇડર પર ચડીને ટ્રક પલટી ખાવાથી આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે હાઇવે ના મીડલ લેન્ડ ઉપરથી ટ્રક રોડની વચ્ચેના ડિવાઈડર ઉપર ચડી ગયો હતો અને અકસ્માત થયો હોવાની જાણતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકો ત્યાં કરનાર પહોંચી ગયા અને બીજા ગ્રંથોને મદદ કરો દોડી આવ્યા હતા સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ વ્યક્તિની જાનહાની કે ઈજા થઈ ન હતી જે ખૂબ જ સારી વાત કહેવાય જ્યાં ટ્રકમાં મુકેલા ટમેટા એને જ 48 ઉપર ચારે તરફ વેરવિપેર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ ડુંગરી પોલીસ ટીમને કરતા પોલીસ અધિકારીઓ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિકને નડતરરૂપ ભાગ દૂર કરી ઉપર જામ થયેલા ટ્રાફિકને સામાન્ય કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. હજી આ સમગ્ર ઘટનાની ડુંગળી પોલીસે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. સમાચાર