લેખ

યુવકે બતાવી એવી વસ્તુ અને પછી મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, બાદમાં વીડિયો ઉતારીને આપી એવી ધમકી કે…

રાજ્યમાં જે રીતે દુષ્કર્મા બનાવો બની રહ્યા છે. તે આપણા સમાજ માટે હવે એક ચીંતોન વીષય બન્યો છે. અવાર નવાર દુષ્કર્મના બનાવો સામે આવતાજ હોય છે. ત્યારે વધુંમા ફરી એક વાર અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જ્યા હવસખોરે હથિયાર બતાવીને યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

ભોગ બનનાર યુવતીને આરોપીએ નોકરીની લાલચ આપી હતી. અને બાદમાં તેને એક હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું.. સાથેજ તેણે યુવતીને હોટલમાંજ ગોંધી રાખી હતી. અને બાદમાં તેને એવી ધમકી પણ આપી હતી. કે જો તે કોઈને પણ આ વીશે કહેશે તો તેને જાનતી મારી નાખશે..જેના કારણે યુવતી ગભરાઈ ગઈ હતી.

આરોપી ભોગ બનનાર પીડિતાને બસમાં અંજાર લઈ ગયો હતો. અને ત્યા તેણે હોટલ બુક કરાવની યુવતીને રાખી હતી. જ્યા તે પાંચ દિવસ સુધી રોકાયો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે આરોપીએ બાદમાં યુવતીના ફોટા પણ પાડ્યા હતા. સાથેજ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. અને તેને એવી ધમકી આપી હતી. કે જો તે કોઈને પણ આ વીશે કહેશે તો તેને જાનથી મારી નાખશે….

જોકે યુવતી જ્યારે પરત આવી ત્યારે તેણે હિંમત કરીને સમગ્ર મામલે પોલીસમાં જાણ કરી. અને પોલીસને ઘટના અંગે જાણ થતા તુંરત તપાસ આરંભી હતી. અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને દબોચી લીધો. જોકે ડે રીતે હવે શહેરમાં અને રાજ્ય ભરમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. તે આપણા સમાજ માટે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે….

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *