આગામી 24 કલાક માટે હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં ખતરાની ઘંટી…

રાજ્યમાં અત્યારે મેઘરાજા ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હાલ અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ દરમિયાન હવામાન વિભાગે 12 જુલાઈ થી લઈને 13 જુલાઈ સુધી વરસાદની ભારે આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારતીય અધિકારે વરસાદ જોવા મળી શકે છે અને 14 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

જો રાજ્યમાં અત્યંત ભારે વરસાદની વાત કરવામાં આવે તો મોરબી જામનગર રાજકોટ કચ્છ દ્વારકા નર્મદા ભરૂચ ડાંગ સુરત વાપી છોટાઉદેપુર નવસારી વલસાડ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગની પૂરેપૂરી સંભાવના છે જ્યારે પોરબંદર ભાવનગર જુનાગઢ ખેડા દાહોદ પંચમહાલ વડોદરા આણંદ જેવા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે.

અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ગીર સોમનાથ પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે પરંતુ આ ઉપર જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્યથી લઈને અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદના આંકડા જાણીએ તો છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લામાં 534 એમએમ નોંધાયો ત્યારબાદ નર્મદા જિલ્લાના જ તિલકવાડામાં 508 એમએમ કુમારપાડામાં 427 એમએમ 7/12 માં 422 mm જ્યારે કપરાડામાં 401 એમએમ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે 11 તાલુકા એવા છે જ્યાં 10 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે, બે ઇંચ થી વધારે વરસાદ ટોટલ 84 તાલુકામાં નોંધાયો છે જ્યારે એક ઇંચ કરતાં વધારે વરસાદ માં 138 તાલુકા છે. મેઘરાજા ગુજરાતમાં હાલ છેલ્લા ચારથી પાંચ દિવસે ધમાકેદાર રીતે વરસી રહ્યા છે. રવિવારની વાત કરે તો રવિવારે અમદાવાદ શહેરમાં મેઘરા મન મૂકીને વર્ષ થયા હતા.

મેઘરાજા અમદાવાદ શહેરમાં કાળજી પરિસ્થિતિ કરી નાખી હતી ઠેર ઠેર પાણી ભારે ગયા હતા જ્યારે નવસારી વલસાડ વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસાવીને જળવવામાં કાર સર્જાયો હતો જ્યારે મંગળવારની સવારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી સવારના પોરમાં જ બે કલાકમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસાવીને આખા શહેરને પાણી પાણી કરી દીધું હતું. છેલ્લા 24 કલાકની વાત કરે તો રાજકોટમાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરીને ચાર ઇંચ વરસાદ વરસાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *