વરસાદની તીવ્રતા હજુ વધશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી, સામે આવ્યું આખું લીસ્ટ…

રાજ્યમાં આજે ચારે કોર વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું સમગ્ર રાજ્યમાં આજે વરસાદી વાતાવરણ થી ઠંડક પ્રસરી હતી સૌરાષ્ટ્ર માં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે ત્યારે આજે દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર યા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો કચ્છમાં પણ જવાબ અંબા કાર જોવા મળ્યો હતો કચ્છમાં આ વર્ષે પાણી એ રસ્તા બ્લોક કર્યા ખેતરોમાં સોસાયટી વગેરે વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

ત્યારે મહત્વની વાત તો એ છે કે હજી ભાગે આગામી પાંચ દિવસ માટે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાય તેવી પરિસ્થિતિ થઈ શકે ત્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માં ભારતીય ભારે વરસાદ વરસી શકે છે.

ખાસ કરીને દ્વારકા પોરબંદર જુનાગઢ વલસાડ ભાવનગર આ વિસ્તારમાં વરસાદનું જોર વધશે એમ અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાય શકે અને આવી સ્થિતિ મળશે તે પહેલા તંત્રએ એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને એન ડી આર એફ ની ટીમો ને સ્ટેન્ડ બાય પણ કરી દેવામાં આવી છે હાલ ચોમાસુ પોતાનો અસલી રંગ બતાવી રહ્યો છે થોડા દિવસો પહેલા જ બનાસકાંઠા વિસ્તારમાં બધી જ જગ્યાએ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં હાલ વરસાદ ની તીવ્રતા સતત વધી રહી છે ત્યારે દરરોજ સૌથી વધુ તાલુકાઓમાં મેઘરાજા વરસી રહ્યા છે અને મંડાણી તરબોળ કરી રહ્યા છે હવામાન વિભાગ એ જણાવવાનું સાર 9 જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસે અને મેઘરાજા મહેરબાન રહેશે જ્યારે અમુક વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાશે અને આના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

તો ચાલો તમને જણાવી દઈએ કે કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી છે 6 જુલાઈ ના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે નવસારી દમણ દાદરા નગર હવેલી વલસાડ સુરત જવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે સુરત ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગ એ વ્યક્ત કરી છે.

સાત જુલાઈ ના રોજ ડાંગ નવસારી સુરત વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી દ્વારકા પોરબંદર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નર્મદા ભરૂચ રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ મોરબી કચ્છ જેવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

આઠ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જવા કેમ સુરત ડાંગ દબાણ દાદરા નગર હવેલી વલસાડ નવસારી તાપી ભરૂચ નર્મદા ગીર સોમનાથ જેવા વિસ્તારમાં હતી ભારે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે જ્યારે અમદાવાદ પંચમહાલ આણંદ દાહોદ છોટાઉદેપુર મહીસાગર રાજકોટ પોરબંદર ભાવનગર અને અમરેલી વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

નવ જુલાઈ ના રોજ દ્વારકા પોરબંદર જુનાગઢ આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વિભાગ વ્યક્ત કરી છે જ્યારે પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ સુરત નવસારી વાપી તાપી રાજકોટ અમરેલી જામનગર ગીર સોમનાથ ભાવનગર દીવ છોટાઉદેપુર ભરૂચ નર્મદા વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘરાજા મહેરબાન રહેશે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.