રાજ્ય માટે આગામી ત્રણ દિવસ ખુબજ ભારે, અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં તો એલર્ટના સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી ભારે થઈ હતી ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ગીર સોમનાથ જુનાગઢ સુરત નવસારી વલસાડ પોરબંદર દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ લઈને ડિઝાસ્ટર પ્રીપેડનેસ અંગે રાજ્યના મુખ્યમંત્રી એ સમસ્યા કરી આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે એન ડી આર એફ ની ટીમ અને એસ ડી આર એફ ની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ડિપ્લોય કરવા માટે સૂચનાઓ આપી હતી તમને જણાવી દઈએ તો રાજ્યમાં હાલ ટોટલ નવ એનડીઆરએફ ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં 7 જુલાઈથી લઈને સૌરાષ્ટ્ર ના વિસ્તારો શહીદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત ભરૂચ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડ માં 7 જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે 8 જુલાઈ ના રોજ દ્વારકા નવસારી પોરબંદર ટાંગ સુરત તાપી સોમનાથ જામનગર રાજકોટ કચ્છ જુનાગઢ મોરબી અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા જેવા વિસ્તારમાં વરસાદ આપકી શકે છે.

9 જુલાઈના રોજ હવામાન વિભાગે દ્વારકા જામનગર કચ્છ રાજકોટ પોરબંદર મોરબી વલસાડ નવસારી જુનાગઢ ડાંગ સુરત તાપી જેવા વિસ્તારમાં અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે આ સાથે 10 જુલાઈ એ પોરબંદર વલસાડ દ્વારકા મોરબી રાજકોટ જુનાગઢ સુરત તાપી ડાંગ ભાવનગર જવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

ત્યારે 10 જુલાઈ ને મધ્યરાત્રીથી લઈને 12 જુલાઈ સુધી સમગ્ર રાજ્યભરમાં ભારે થઈ હતી ભારે વરસાદ પડે શકે તેવી સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી છે અને 12 જુલાઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચક્રવાત સાથે ધોધમાર વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published.