હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે ચોમાસું ત્રણ દિવસ પેહલા જ કેરળ પોંહચી ગયું છે આથી કેરળ ની આસપાસના વિસ્તાર જેવા કે બેંગલોર, કર્ણાટક જેવા વિસ્તરણ ભારે થી અતિથી ભારે વરસાદની આગાહી કરી છે. પવનની દિશા સાનુકૂળ ન હોવાથી કેરળમાં ત્રણ દિવસ પહેલાં ચોમાસું બેસી ગયું છે.કેરળમાં ચોમાસુ પહોંચ્યા બાદ હવે બધાને પ્રશ્ન છે કે ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે.
ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 20 જૂન સુધી વરસાદ આવી શકે છે. 10 જૂન થી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આમ તો ગુજરાતમાં વરસાદ વહેલો થવાની સંભાવના બતાવવામાં આવી હતી પરંતુ પવનની દિશા સાનુકૂળ ન હોવાથી ગુજરાતમાં ૩૦ જૂન બાદ વરસાદ આવવાની સંભાવના બતાવી છે. કેરળમાં ચોમાસુ પહોંચી ગયા બાદ આપણા ગુજરાતમાં ૧૫ જૂનથી ૨૦ જૂન ની વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
ખેડૂતો માટે સારા સમાચાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 20 તારીખ સુધી વરસાદ વરસી શકે છે આથી ખેડૂતો પોતાના પાકની વાવણી કરી શકે છે. જો વરસાદ સારો આવશે તો તો પાક પણ સારો થશે. આથી ગુજરાતમાં 10 તારીખ પછી પ્રિમોન્સૂન એક્ટિવિટી ખેડૂતો શરૂ કરી શકે છે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.