છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં પડ્યો વરસાદ, હવામાન વિભાગે બીજી વાર વરસાદને લઈને કરી મોટી આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં મેઘરાજા પોતાનો કહેર વરસાવ્યો હતો જેમાં નવસારી સતલાસણા તાલુકામાં 1.4 ઈંચ વરસાદ વરસાવ્યો હતો સાથે વડાલીમાં 1.9 ઇંચ વરસાદ માંગરોળમાં 1.7 ઈચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં વિવિધ તાલુકાઓમાં વરસાદે પોતાની નોંધણી કરાવવી હતી જેમાં સોનગઢ ખાંભા અને કરજણ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ એ ખાબક્યો હતો. આ સાથે હવામન વિભાગે આગામી દિવસો માટે આગાહી પણ જાહેર કરી છે જેમાં બનાસકાંઠાના વિસ્તારોમાં આગળ વિચાર દિવસ ભારે થઈ હતી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને અને કારણે હવામાં વિભાગના અધિકારીએ એન ડી આર એફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ તો ગુજરાતમાં અત્યારે પ્રમોશન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે ત્યારે આગામી પાંચથી દસ જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારતીય થી ભારે વરસાદની આગાહી છે ત્યારે આ પગલે હવામાન વિભાગે એનડીઆરએફની 25 સભ્યોની ટીમ બનાસકાંઠામાં પાલનપુર વિસ્તારમાં ઉતારીને સ્ટેન્ડ બાય કરી દીધી છે આ એનડીઆરએફ ની ટીમ બચાવ કામગીરીમાં સર્જ કરવામાં આવશે.

તમને જણાવી દેતો હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ આગાહી કરી છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જેવા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તાર વલસાડ સુરત વડોદરા વાપી ડાંગ નર્મદા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન ભાગે જાહેર કરી છે.

અને તેના કારણે હવામાન વિભાગના અધિકારીઓએ આની નોંધ લેતા એન ડી આર એફ ની ટીમોને તૈયાર કરી સર્જ કરી દેવામાં આવી છે અને સ્ટેન્ડ બાય કરી મૂકવામાં આવી છે કે જેથી જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ ઉભી થાય એટલે તરત જ પાર્ટીમાં બચાવ કામગીરી અને રાહત કામગીરી ચાલુ કરી દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *