હવામાન વિભાગે કરી આગાહી! આગામી સમયમાં ગરમી વધશે કે મળશે તેના થી છૂટકારો જાણો શું કહ્યું જાણકારોએ શું આપી ચેતવણી?

અમદાવાદમાં આવતીકાલે ગરમીથી થોડી રાહત મળશે તેવું જાણવા મળ્યું છે બે દિવસ પછી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ પણ આગાહી કરવામાં આવી છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ જાય તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે અને તેનાથી લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ ગયા છે.

અને તેમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં તો ખૂબ જ ગરમી જોવા મળી છે અને આગળના દિવસોમાં પણ કરવી તેવી જ રહે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે તેમ જ આજે અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે જ્યારે આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદમાં આવતીકાલે ગરમીથી થોડી રાહત મળે તેવું લાગી રહ્યું છે અને બે દિવસ પછી સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ ની આગાહી કરી છે અને મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આગળના દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો ખૂબ જ જોર વધશે તેવું લાગી રહ્યું છે તથા પવનની દિશા બદલાશે થી ગરમીનું પ્રમાણ પણ વધશે.

રાજ્યના હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાશે મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રી રહેતો જોવા મળશે અને આગળના દિવસમાં સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ ખૂબ જ ગરમી વધશે તેવું જાણવા મળેલ છે.

આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તથા ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અને કચ્છના વિવિધ વિસ્તારમાં આકરા તાપને કારણે લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ હવે તેમાં થોડી રાહત રહેશે અને ઉપરોક્ત સ્થળોએ આવનાર ચાર પાંચ દિવસ માટે તાપમાન ૪૧ ડિગ્રી રહેશે તેવું જાણવા મળેલ છે તેમજ દરિયાકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન 32 થી 37 ડિગ્રીની આસપાસ નોંધાયું તેવી આગાહી હવામાન વિભાગે દર્શાવી છે.

અને તદુપરાંત તેમાં પવનની ઝડપ પંદર કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી અને તેમજ આજે શહેરનો વધુમાં વધુ તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાયું તેવું જાણવા મળેલ છે તદુપરાંત આજરોજ સવારે શહેરમાં ભેજવાળું વાતાવરણ રહેવા જોવા મળ્યું હતું અને આજે સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી જોવા મળ્યું હતું. સવારમાં હવામાં ભેજ વગેરે ટકા હતો અને પવનની ઝડપ લગભગ સરેરાશ 12 કિલોમિટર જેવી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *