અંબાલાલ પટેલની આગાહી!! પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં વિવિધ જગ્યાએ છ NDRFની ટીમો તૈનાત

રાજ્યમાં શનિવારે મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં 149 તાલુકાઓમાં મેઘરાજા કહેર મચાવી દીધી હતી. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી થઈ રહ્યું હતું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને આ સમગ્ર માહોલ જોતા ખેડૂત પુત્ર ખૂબ જ ખુશ થયા હતા.

હાલ ગુજરાતમાં અત્યારે ચોમાસુનો દોર ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જાણીતા અને નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે કે જેમાં નદી નાળા છલકાઈ જશે તેવા વરસાદ જલ્દી પડીશે.

અંબાલાલભાઈ પટેલે આગામી દિવસો માટે ભારતીય ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરે તો ત્યાં અત્યારે વરસાદનો હાલ સામાન્ય થી મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી છે જ્યારે પાંચ જુલાઈથી લઈને આગળના દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

પ્રિમોન્સૂન સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને આ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી આગાહી જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાપકી શકે તેઓ માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે પણ સમગ્ર રાજ્યમાં આગામી ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે ત્યારે અત્યારે તાજા સમાચાર મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 4 જુલાઈ ભારે વરસાદની આગાહીમાં નવસારી દમણ વલસાડ પોરબંદર જુનાગઢ દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે પાંચ જુલાઈ સુરત નવસારી વલસાડ દમણ પોરબંદર ભરૂચ ગીર સોમનાથ જુનાગઢ દેવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે 6 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત નવસારી વડોદરા વલસાડ નમણ ખેડા પંચમહાલ નર્મદા છોટાઉદેપુર ડાંગ તાપી ભરૂચ સૌરાષ્ટ્ર રવિ સર અમરેલી ભાવનગર સોમનાથ જેવા વિસ્તારોમાં છ તારીખના રોજ ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે સાત જુલાઈ ના રોજ આવવામાં વિભાગ એ ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેવા વિસ્તારો નવસારી વલસાડ પંચમહાલ દમણ દાહોદ છોટાઉદેપુર તાપી સુરત સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ વગેરે વિસ્તારમાં આગાહી કરવામાં આવી છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં વાતાવરણ આવશે પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાશે.

Leave a Reply

Your email address will not be published.