હવામાન વિભાગે નવી નકોર આગાહી જાહેર કરી અમદાવાદીઓ જાણીને રાજીના રેડ થઈ જશે, આ તારીખથી અમદાવાદમાં પણ…

આજે માં અત્યારે ચારે બાજુ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે અમદાવાદ માં અનેક વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગ એમ વધુ એક આગાહી કરતા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં રાજ્યના અનેક શહેરોમાં સામાન્યથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

હાલમાં અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેમાં સેટેલાઈટ પ્રહલાદ નગર એસ જી હાઈવે વગેરે વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થયા છે જ્યારે પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયો હોય તેના હાલમાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાનું જાણવા આવી રહ્યું છે.

હવામાન વિભાગ એ વલસાડ દિવ દાદરાનગર હવેલી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત કચ્છ જુનાગઢ માં અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ એ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા અમદાવાદ વાસીઓએ હાશકારો કર્યો છે.

હવામાન વિભાગે આગામી 11 અને 12 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠા ખેડા ગાંધીનગર જવા વિસ્તારોમાં હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા આ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ત્યારે અધિકારીઓએ ગુજરાતના તમામ દરિયાકાંઠે માછીમાર અને દરિયો ખેડવા જવાની સુચના પણ આપી છે ગુજરાતમાં હાલ વરસાદ 182 એમએમ ખાબોચ્યો છે.

જો તમને જણાવી દઈએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ છ ટકા જેટલો વધારે અત્યાર સુધીમાં પડ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરે તો સૌથી વધુ વરસાદ ત્યાં પડ્યો છે અને તેની ટકાવારી 31% વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવન ખૂબ જ મુશ્કેલીમાં પડ્યું છે સવારના 6:00 વાગ્યાથી લઈને છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ચાર ઇંચ વરસાદ આવતો છે.

પોરબંદરમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળે છે અને વિભાગે આગામી દિવસો માટે પણ પોરબંદરન એલર્ટ પર રાખ્યું છે પોરબંદરમાં એનડીઆરએફની એક ટીમને તૈનાત પણ કરી દેવામાં આવી છે. પોરબંદરમાં આજે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 189 169 169 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *