હવામાન વિભાગે નવી નકોર આગાહી જાહેર કરી, 9-10 જુલાઈએ નથી પરંતુ આ તારીખે રાજ્યમાં મુસળધાર વરસાદ નોંધાશે

રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ એમ આગાહી કરી છે ત્યારે હાઉ મેની વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના સ્થળોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યાં અમુક વિસ્તારોમાં ભારે હતી ભારે વરસાદ પડવાની સંભાવના છે આઠ જુલાઈના રોજ નવસારી વલસાડ સુરત દાદરા નગર હવેલી વગેરે વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આજે નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે હોમન વિભાગે નવી નકોર આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ગાંધીનગર અને અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કચ્છ સૌરાષ્ટ્ર જામનગર જુનાગઢ દ્વારકા જવા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે.

હવામાન વિભાગે અગાઉ 9 જુલાઈ અને 10 જુલાઈ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી પરંતુ અત્યંત ભારે વરસાદ નવ જુલાઈ અને 10 જુલાઈ નહીં પરંતુ 11 જુલાઈ અને 12 જુલાઈ ના રોજ અતિ ભારે વરસાદ જોવા મળશે આ દરમિયાન દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 12 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની નોંધણી થઈ શકે તેવી હવામાન વિભાગ એ શક્યતા જણાવી છે.

તમને જણાવી દઈએ તો અત્યારે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવા ની સંભાવના છે અને તેના કારણે આની સીધી જ અસર ગુજરાત ઉપર પડશે અને ગુજરાતના બધા જ વિસ્તારોમાં ખૂબ જ સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજરોજ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ દાહોદ ખેડા વગેરે વિસ્તારમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

તમને જણાવી હોય તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ રાજકોટમાં પડ્યો હતો રાજકોટના જામકંડોરણા માં છેલ્લા 24 કલાકમાં 8.2 ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે બીજી બાજુ કપરાડામાં આઠ ઇંચ થી વધારે વરસાદ ખાબક્યો હતો છેલ્લે 24 કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હોય તેવા છ તાલુકાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો પાંચ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો તેવા પાંચ તાલુકાઓ છે.

જ્યારે 25 તાલુકાઓમાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને જો ગયા વર્ષની સરખામણી ની વાત કરીએ તો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published.