બોલિવૂડ

હિમેશ રેશમિયાનો દીકરો લાગે છે એકદમ તેની જ જેવો…

હિમેશ રેશમિયા નો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે.

સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ તેરે નામથી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી આશિક બનાયા આપને ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, તેરા સુરૂર, ઝરા ઝૂમ ઝૂમ અને તનહાઇયાં ખૂબ જ લોકપ્રિય થયા છે.  આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી સફળ થઈ હતી.

જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો. ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા. હિમેશ રેશમિયા નો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના છે

હિમેશ રેશમિયા નો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ તેરે નામથી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી આશિક બનાયા આપને ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી.

તેમના ગીતો જેવાં કે, તેરા સુરૂર, ઝરા ઝૂમ ઝૂમ અને તનહાઇયાં ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો. ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.

સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે અમર પ્રેમ અને અંદાઝ સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.

અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરીમાં હિમેશે બૉની કપૂરની સુચિત ફિલ્મ મિલેંગે મિલેંગેમાંથી એક ગીત તનહાઇયાં ઉમેર્યુ છે. આ પહેલા હિમેશે તે ગીત બૉની કપૂરની ફિલ્મ માટે તૈયાર કર્યુ હતું, પરંતુ પછી તેમણે તેને પોતાની ફિલ્મમાં વાપરવાનું નક્કી કર્યુ. આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરીના અધિકારો ટી-સિરિઝ પાસે જવાથી ટિપ્સ મ્યુઝિક કંપનીએ હિમેશ રેશમિયા પર નકલ અધિકાર ભંગનો આરોપ મૂક્યો હતો કેમકે ટિપ્સ પાસે મિલેંગે મિલેંગેનાં સંગીત અધિકારો હતા.

જોકે, હિમેશે એમ કહી પોતાનો બચાવ કર્યો હતો કે, આ ગીત તેણે બૉની કપુરને સંભળાવ્યું હતું પણ તેનો મિલેંગે મિલેંગેમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, આ બાબતમાં તે સાત મહિના સુધી બૉનીના સંપર્કમાં હતા છતાં કોઇ પરિણામ ન આવવાને કારણે તેમણે તે ગીત પોતાની ફિલ્મમાં લેવાનુ નક્કી કર્યુ હતું. આખરે, હિમેશે માફી માગ્યા બાદ જુન ૨૦૦૭માં તેઓ વચ્ચે સમાધાન થયું.

૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬માં જન્મ્યો હતો. તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે. જે એકદમ સત્ય વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *