ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી કે શું? BSF જવાન ઉપર 7 લોકો તૂટી પડ્યા, દીકરીએ ખરાબ વિડીયો વાયરલ થવાને લઈને ઘરે ગયા હતા ત્યાં જ…
નડિયાદ તાલુકાના એક ગામે રહેતા વેલજીભાઈ ડાયાભાઈ વાઘેલા પોતે બીએસએફ 56 મહેસાણા ખાતે તેમની આ ફરજ બજાવતા તેમની ગામની બાજુમાં આવેલા મણીપુર ગામના શૈલેષ સુનિલ દિનેશભાઈ જાદવે થોડા દિવસ અગાઉ આ મેલડી ભાઈ ની દીકરી નો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે પ્રમાણમાં વાયરલ કર્યો હતો જે બાબતે ભાઈ અને,
તેમની પત્ની તથા તેમનો દીકરો તેમજ વેલજીભાઈ નો ભત્રીજો આ તમામ લોકો ગત શનિવારને રાત્રે ટપકો આપવા તે શૈલેષ એટલે સુનીલ ના ઘરે ગયા હતા. તેમજ તે જવાન તે રાતના સમયે સુનીલ ના ઘરે તેમને ટપો દેવા ગયા હતા તે દરમિયાન સુનિલ તેના ઘરે ન હતો તેથી તેમજ તેનું પરિવાર ત્યાં કામનો કરતો હતો.
ત્યારે આ જવાન તેમને કહેતા અટકાયો પરંતુ તેમને જણાવતા કહ્યું કે તમારા છોકરો મારી છોકરીને ખૂબ જ ખરાબ અને ખોટી રીતે ભોગવે છે જો ચોથામાં ઝઘડો અને ઉગ્ર સ્વરૂપ લેવાનું શરૂ કરી દીધું હતું તેમજ સુનિલ તેના પિતા દિનેશભાઈ જબાભાઈ જાદવ અને સુનીલ ના કાકા હરજીભાઈ છબાભાઈ જાદવ તેમજ દાદાભાઈ ચતુરભાઈ જાદવ અને,
સચિન અરવિંદભાઈ જાદવ તેમજ ભાવેશ ભાઈ ચીમનભાઈ જાદવ અને કૈલાશબેન હરજીભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ આ તમામ લોકો આ બે બી એસ એફ ના જવાનું પર દરેક લોકોએ લાકડી તેમજ ધાર્યા પાવડા વગેરે હથિયારોની મદદથી માર મારવાનો ચાલુ કરી દીધો અને તેમના દીકરા તથા ભત્રીજા પર પણ તૂટી ગયા હતા.
તેમજ આ ભાવેશ ચીમનભાઈ જાદવે તેના હાથમાં રહેલું આ ધાર્યું વેલજીભાઈ ને માથાના ભાગે તથા તેના દીકરા નવનીત ને માર્યું હતું જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈને આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો આ બાદ હુમલાખોર એવો રસ્તે થઈ બધાયન થઈ ગયા હતા.
જોકે 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે ઘાયલ થયેલા બીએસએફના જવાન મેમરી ભાઈને તથા તેના દીકરા ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેમજ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે જવાન મહેલજીભાઈનું મૃત્યુ થયું હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે નવનીત ને વધારે ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ સંદર્ભે પોલીસમાં આત્મહત્યા કરનાર મંજુલાભાઈ ચકલાસીના પત્ની મંજુલાબેન ચકલાસી, દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ જાદવ, ચેતનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતા ચીમનભાઈ જાદવ.
પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મેલજીભાઈ વાઘેલાના મૃતદેહને રવિવારે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બનાવટના કારણે એક પત્નીએ તેના પતિ, 3 પુત્રીઓ અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.