ઈન્દોરમાં પ્રેમીને પોતાના છેલ્લા ફોનમાં કહ્યું કે હવે હું દુનિયા છોડીને જઈ રહી છું અને બાદમાં પ્રેમીના ઘરે જ પ્રેમિકાએ…

મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દોરના એરોડ્રોમ વિસ્તારમાં એક યુવતીએ આત્મહત્યા કરી દીધી હતી અને તેને પોતાના પ્રેમીને રેલવે સ્ટેશન માસ્ટરના ઘરે જ ગળેફાંસો ખાઇ લીધો હતો.આમ આ સમગ્ર ઘટના સામે આવી હતી. જોવા જઈએ તો બે પ્રેમી પંખીડાઓ વચ્ચે બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું અને ગુરુવારે રાત્રે તે સ્ટેશન માસ્ટરને મળવા માટે પણ કરી હતી જેમાં તે બંને વચ્ચે લગ્ન કરવા બાબતે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને યુવતીને કોઈ બાબતનો લાગી આવતા રૂમમાં જઈને જ તેને ગળે ફાંસો ખાઇ લીધો હતો તે મૃત ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી.

આ સમગ્ર ઘટના પર પલ્હાર નગરની છે અને તેવું પીઆઇ સંજય શુક્લાએ જણાવ્યું હતું અને અહીં પ્રીતિ નામની એક યુવતીએ પોતાના મિત્ર સચિન શર્મા ના સરકારી ક્વાર્ટર્સમાં ગળેફાંસો ખાઇ લીધો હતો આમ પ્રીતિ જ્યારે તેને મળી હતી ત્યારે તેમને પોતાના લગ્નની વાત ચાલુ કરી હતી પરંતુ સચિનને જ્યારે નોકરી મળી ત્યારબાદ તેને લગ્ન કર તે તેવું કહ્યું હતું અને તે બાબતે બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઈ ગઈ હતી. સચિન કરતા પહેલા તેના એક મિત્રએ પણ પ્રીતિ સાથે લગ્ન કરવાની વાત કરી લે છેતરપિંડી કરી હતી આમ સચિને તેની સાથે આવું કર્યું તેના કારણે તેને પોતાનો જીવ આપી દીધો અને આત્મહત્યા કરી લીધી હતી.

પ્રીતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે મૂળ મોહનીય છે એમ તેનું સચિન સાથે અફેર ઘણા બધા સમયથી ચાલતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી ત્યાર પછી તેને એક નોકરી મળી હતી. સચિન પહેલા એસએસ માં નોકરી કરતો હતો ત્યારબાદ તેને રેલવેમાં પોસ્ટની નોકરી મળી હતી અને તેને એક સરકારી વોટર મળ્યો આમ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સ્થળેથી કોઈ જ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી ન હતી પ્રીતિના સમગ્ર પરિવારજનોને પ્રીતિ આત્મહત્યા કરી તેથી તે લોકોને ઇન્દોર બોલાવવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા પ્રીતિનો એક વ્યક્તિ સાથે સંબંધ બંધાયો હતો અને તે વ્યક્તિએ પણ પ્રીતિ સાથે વિશ્વાસઘાત કર્યો હતો સૌપ્રથમ તેની 2017માં ફેસબુક ઉપર તે બન્નેની મિત્રતા થઈ હતી આમ તે બંનેનું પ્રેમ પ્રકરણ ચાર વર્ષ સુધી ચાલ્યું હતું પરંતુ તેને પ્રીતિને દગો આપ્યો હતો અને ત્યારબાદ પ્રીતિ એકલી પડી જતાં તેનો સંપર્ક સચિન સાથે થયો હતો અને સચિને તેને ખૂબ જ ધ્યાન રાખ્યું હતું આમ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ જતા લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું પરંતુ સચિન મન બદલાઈ જતાં જ તેને પ્રીતિને ના પાડી દીધી હતી અને પ્રીતિ એ આત્મહત્યા કરી દીધી હતી.

જ્યારે પ્રીતિ સચિન ને મળવા માટે ગઈ હતી અને તે બન્નેની વચ્ચે લગ્ન બાબતે ખૂબ જ મોટી બોલાચાલી થઈ હતી અને સચિને જણાવ્યું હતું કે ન્યુ જોઇનિંગ કરવું છે અને સમગ્ર લગ્નની વાત કરતો હતો આમ સચિન પોતાના રૂમમાંથી બહાર ગયો અને તે તેને બોલાવ્યો તેથી તેને ફરીથી એક વખત લગ્ન માટે પૂછ્યું હતું. સચિનને તે વખતે તેને ના પાડી દેતાં જ પ્રીતિને ખૂબ જ લાગી આવ્યો હતો અને તેને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *