બોલિવૂડ

એશા ગુપ્તાની આવા ફોટા ક્યારેય નહિ જોઈ હોય ગેરેંટી -જુઓ તસ્વીરો

બોલિવૂડની અભિનેત્રી એશા ગુપ્તાએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.ઇશા ગુપ્તા તેના ફોટોશૂટ માટે જાણીતી છે.અભિનેત્રી એશા ગુપ્તાએ અરીસાની સામે ઉભા રહીને પોતાનો સેલ્ફી ફોટો શેર કર્યો છે. જે ખુબ જ સુંદર છે.આ ફોટામાં એશા ગુપ્તા પહેરેલી જોવા મળી રહી છે.ઈન્સ્ટાગ્રામ પર એશા ગુપ્તાનો આ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જે લાજમી છે.સોશિયલ મીડિયા પર, એશા ગુપ્તાએ ટ્રોલના પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપ્યા છે.

એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની થી બધાને દિવાના બનાવી રહી છે. ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પર 5.2 મિલિયન ફોલોઅર્સ છે.જે ખુબ જ મોટો આકડો છે.ઈશા ગુપ્તા પોઝ આપતા ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે. ઈશાએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના  ફોટો શેર કર્યા છે. ઈશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના આવા જ ફોટો અને વીડિયોથી ભરાયેલું છે. ઈશા અનેક વખત પોતાના ફોટો અને વીડિયો શેર કરીને લાખો ફેન્સને પાગલ કરી નાંખે છે.

ઈશા ગુપ્તા તાજેતરમાં પાગલપંતી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. આ કૉમેડી ફિલ્મ પાગલપંતિમાં ઈશાની ભૂમિકાને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. અગાઉ ઈશા ગુપ્તા કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યૂઝિક વીડિયો ‘ગેટ ડર્ટી’માં જોવા મળશે. આ ગીત નવા કલાકારોને પ્રોત્સાહન આપશે. ડ્રાન્સ ટ્રેકનું પ્રોડક્શન રોશિન બાલૂએ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશિકા બક્શીની સાથે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સ્વર આપ્યા છે. ઈશા આ વીડિયોના માધ્યમથી મ્યૂઝિક વન રેકોર્ડ્સના સહ-માલિકો રાજ કુંદ્રા, મંજ મુસિક અને સુમિત મહેરાની સાથે પ્રથમવાર કામ કરી રહી છે. ઈશાએ કહ્યું કે, ગીતમાં નવી ઉર્છા છે કારણ કે મ્યૂઝિક વન રેકોર્ડ્સ નવી પ્રતિભાઓ અને ગાયકોને પ્રોત્સાહન આપે છે. મને તેમની સાથે કામ કરવામાં ઘણી મજા આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ કહ્યું કે, આ ગીતના સ્વર પર ડાન્સ કરવો શાનદાર રહ્યો. જ્યારે આ ગીત રિલીઝ થશે તો દરેક ડાન્સ ફ્લોર આ ગીત પર નાચશે. મને લાગે છે કે, આ વર્ષનું નંબર વન ડાન્સ ટ્રેક બનવા જઈ રહ્યો છે. આ ગીત શુક્રવારે રિલીઝ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ઈશા ગુપ્તાએ અત્યાર સુધી કમાન્ડો-2, જન્નત-2, રુષ્તમ, રાઝ-2, બાદશાહો જેવી અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. તે આ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે સંબંધોને લઈને ચર્ચામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેણે આ તમામ સંબંધોને નકારી કાઢ્યા હતા. જે એકદમ સાચી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *