જમીન વિવાદને લઈને પરિવાર અંદરો અંદર જ બખડ્યો, હદ તો ત્યારે વટાવી કે 90 વર્ષના ઘરડા માતાનું જ અંદરના ચાર સભ્યો દ્વારા અપહરણ કરવામાં આવ્યું, આખા ગુજરાતમાં ઘટના ચકચાર…

પૈસા અને જમીન વિવાદને લઈને અત્યારે બનાસકાંઠામાં એક ચકચાર ઘટના સામે આવી છે જ્યાં રાજવી પરિવાર આખા કિસ્સાને સમગ્ર ગુજરાતને હજ મચાવી નાખ્યું છે અબજો રૂપિયાના લેતી રેતીમાં જમીન વિવાદ પર આ રાજીવ પરિવાર અંદરો અંદર જ બખડ્યો હતો, 48 એકર જમીન વિભાગમાં રાજવી પરિવારના 90 વર્ષીય મોટા માતાનું અપહરણ કરવાની ઘટના અત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર થઈ છે.

બનાસકાંઠા જિલ્લાના થરા રાજવી પરિવારના મોટા માતા રસિક કુંવરબા નું અપહરણ પરિવારના અંદરના સભ્યો દ્વારા જ કરવામાં આવ્યું છે તેવી પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અંદરથી જાણવા મળે તે માહિતી મુજબ પિયર પક્ષના ચાર વ્યક્તિઓએ 90 વર્ષના મોટા માતાનું અપહરણ કર્યું હોવાની અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ અધિકારી અત્યારે કડકમાં કડક તપાસ પણ હાથ ધરી છે.

મિત્રો તમને જણાવી દે તો આ સમગ્ર મામલો બનાસકાંઠાથી રાજકોટ જિલ્લા સાથે પણ સંકળાયેલો છે કારણ કે રાજકોટ પોલીસને આ અપરણ ની જાણ કરતા અપરણ કેસમાં ઇનોવા કાર એક જપ્ત કરી છે અપહરણ થયેલું મોઢે માતાને ગઢકામાં છુપાવવા હોવાની શંકાને આધારે પોલીસની અલગ અલગ ટીમ રાજકોટ આવીને તપાસ કરી રહી છે.

કાંકરેજના થરા રાજગરાના પરિવારના 90 વર્ષીય ઘરડાબાનુ જમીનના વિવાદને લઈને પિયર પક્ષ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને રાજકોટના ગઢકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરીને અજાણ્યા સ્થળ ઉપર ઘરડા બાને છુપાવી દેતા સમગ્ર ઘટના અત્યારે ચકચાર બની છે આ સમગ્ર મામલે બીજા પત્નીના પુત્ર એમ થરા પોલીસ મથકે આની ફરિયાદ નોંધાવી અને પોલીસ અધિકારી અત્યારે આની તપાસ હાથ ધરી છે.

આ દરમિયાન રાજકોટ પોલીસી દ્વારા અપહરણ બાબતે કેટલીક જગ્યાએ દરોડા પાડીને તપાસ કરી છે જ્યારે અપરણકારના ઘરે દરોડા પાડીને innova કાર પણ જપ્ત કરવામાં આવી છે જોકે હજુ પણ પોલીસ અધિકારીઓને આરોપી મળ્યો નથી આરોપી હજી પણ ફરાર છે, મિત્ર તમે જણાવી દઈએ તો રાજગરાના પરિવારમાં 48 એકર જમીનના વિવાદને લઈને આ ઘરડાબાનુ અપહરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *