પોતાના શેઠ પાસેથી રજા લઈ પિક્ચર જોયું અને બાદમાં બ્રિજ ઉપરથી છલાંગ લગાવી દીધી જોતો જોતા માતો મગરોએ ખેંચી લીધો…

હાલના દિવસોમાં સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે વ્યક્તિને થોડુંક નાનો અમથું દુખ આવ્યું પડે ત્યારે વ્યક્તિ જીવનનું આવડું મોટું પગલું ભરી લેતો હોય છે વ્યક્તિને ક્યારેક ધંધામાં ખોટ ને કારણે, ક્યારેક પારિવારિક ઝઘડાને કારણે વ્યક્તિ કંટાળીને આત્મહત્યા કરતો હોય છે તો ક્યારેક વ્યક્તિ પ્રેમ સંબંધમાં પોતાના જીવન ટૂંકાવી દેતો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવી રહ્યો છે.

વડોદરાના માણેજા વિસ્તારમાં જાંબુઆ બ્રિજ પર થી સોમવારે 9:00 વાગે આસપાસ એક 20 વર્ષના યુવાને બ્રિજ ઉપરથી સલામ લગાવીને આત્મહત્યા કરી હતી બાદમાં યુવાનોનો મૃતદેહ ફાઈલ બ્રિગેડ વિભાગ દ્વારા મંગળવારે બહાર કાઢવામાં આવ્યો હતો વડોદરામાં વિશ્વમૈત્રી નદીમાં અઢળક મગર અને પગલે આ સમગ્ર કામગીરી ખૂબ જ મુશ્કેલ બની હતી.

જાંબુઆ ખાતે હાઉસિંગ બોર્ડમાં રહેતા રવિ દેવીપુજકે બ્રિજ પરથી વિશ્વામૈત્રી નદી માં સલામ મારી હોવાનો સમાચાર ફાયર વિભાગને મળતા જ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવકે જે વિસ્તારમાં છલાંગ મારી હતી તે વિસ્તારમાં મગર હોવાને કારણે રાત્રે શોધખોળ કરવી અશક્ય હતું પરંતુ મંગળવારે ફરી એક વખત ટીમે શોધક કોણ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અને આ શોધક કોણ માં 20 વર્ષીય રવિ દેવીપુજક નો મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર ઘટના બન્યા બાદ પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે રવિ એક લસ્સીને દુકાનમાં નોકરી કરી રહ્યો હતો તેણે પોતાના શેઠ પાસેથી ₹500 ઉધાર લઈને એક દિવસની રજા પણ લીધી હતી. તેણે પહેલા ફિલ્મ જોયા બાદ ત્યાંથી ચાલતો થયો અને તે દરમિયાન ભાઈ અચાનક સામે મળ્યો અને ભાઈએ પૂછ્યું ક્યાં જાય છે ત્યારે રવિએ જણાવ્યું કે મિત્ર ને ફોન આપીને ઘરે જાવું છું.

જોકે ભાઈ સાથેની આ છેલ્લી મુલાકાત હતી રવિ એ આશા કારણે થી જીવનનું આવડું મોટું પગલું ભર્યું હજી પણ કોઈને સમજાતું નથી આ સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારમાં તો શોકનો માહોલ છવાઈ ગયો છે ઘરના સભ્યોમાં તો આઘાત લાગ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે રવિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવી ત્યારે જ્યોત જોતામાં મગર તેને ખેંચી ગયા હતા તેવું જાણવા મળ્યું છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *