બોલિવૂડ

જાહ્નવી કપૂરે સ્વિમસ્યુટ પહેરીને પડ્યા એવા ફોટા કે પિતા પર શરમાઈ જાય…

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે દિવસે ને દિવસે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. જાહ્નવીની તાજેતરની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. જે ખુબ જ સારી વાત છે.

તે આજકાલ વેકેશન પર છે અને અહીંથી તેણે સ્વીમસ્યુટમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. જાહ્નવીની આવી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ભાગ્યે જ જોવા મળી હશે. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે.

આ ફોટામાં જાહ્નવી મેટાલિક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. તે દરિયા કિનારે ઉભી છે, તે પોઝ કરી રહી છે. પોતાની સ્ટાઇલિશ સ્વીમસ્યુટની સાથે જાહ્નવીએ તેના ગળા અને કાંડામાં ખૂબસૂરત એસેસરીઝ પણ પહેરી છે. જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

આ તસવીરો શેર કરતી વખતે જાહ્નવીએ લખ્યું છે- ‘ઇરિડેસન્સ’…. જેનો અર્થ ‘આનંદપ્રદ’ છે. જાહ્નવીના ચહેરાનું સ્મિત જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે તેણી પોતાનાં વેકેશનનો ખૂબ આનંદ માણી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના કેટલાક ખાસ મિત્રો સાથે અહીં પહોંચી છે. આ અગાઉ જાહ્નવીએ વેકેશનના ફોટા શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર તાજેતરમાં રુહી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં જાહ્નવી સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. આ હોરર-ક કોમેડી ફિલ્મમાં જાહ્નવીના અભિનય અને તેના ડાન્સ નંબરની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જે ખુબ જ સારી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *