જો એકવાર ઓવરફ્લો થયા એટલે આ વિસ્તાર… ધોધમાર વરસાદ ને કારણે રાજ્યના જળાશયો ઓવરફ્લો થવાની તૈયારી, હજી આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે…

રાજ્યમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં એક અલગ જ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જૂન જુલાઈમાં વરસાદ એ ભુકા કાઢ્યા છે અને આ સિઝનનો 76 ટકા જેટલો વરસાદ વરસાવી ચૂક્યો છે જેના કારણે અત્યારે નદી નાળા જળાશયો બધા થઈ રહ્યા છે અને હજી પણ આગામી દિવસમાં વરસાદને લઈને મોદી આગાહી જાહેર કરવામાં આવી છે.

દોસ્તો તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે 207 ડેમમાંથી 34 ડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે અને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે આ સાથે સરદાર સરોવર ડેમ માં પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં અત્યારે ૭૬ ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે એટલે કે સરેરાશ 26 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે અને તેના કારણે અત્યારે 34 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને તંત્ર એ તેને અત્યારે એરેટ ઉપર મૂકવામાં આવ્યા છે આ જણાશેયોમાં ૯૦ ટકાથી લઈને 100% સુધી પાણીનો જળ સંગ્રહ થયો છે જેના કારણે ઉપર રાખવામાં આવ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ તો આ ૩૪ જણા સેવા માંથી ફક્ત 13 તો સૌરાષ્ટ્રના છે જેમાં ૯૦ ટકાથી લઈને 100 ટકા સુધીનો જળ સંગ્રહ થઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતના સાત ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *