જમાઈ પહેલા સાસરીયામાં આવતો ન હતો પણ એકવાર થયું એવું કે દરરોજ ને દરરોજ આવવા લાગ્યો, તેની પાછળનું કારણ ખબર પડી તો…

આજકાલ દેશમાં બળાત્કારના કિસ્સાઓ ખૂબજ વધી ગયા છે અને તેમાં પણ જો આ બળાત્કાર ઘરમાં જ કરવામાં આવે તો તે ખુબ જ શરમજનક બાબત છે અને તેઓ જ એક કિસ્સો એક ગામમાં બન્યો હતો અને તેમાં બનેવીના હવસનો શિકાર એક સગીર સાડી બની હતી આમ છેલ્લા પંદર દિવસથી આ બનેલી તે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો સગીરાએ પોતાની દરેક વ્યકિત પોતાની બહેનને જણાવી દીધી હતી આમ તેની બહેને તેના પતિ વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને આમ આ સમગ્ર ગુનો સરખેજ પોલીસે નોંધી દીધો હતો ત્યારબાદ આ બળાત્કારી બનેવીની ધરપકડ કરી દીધી હતી અને તેની સાથે સાથે જ બંને વ્યક્તિઓના મેડિકલ તપાસ માટે પણ બીજી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

આ સમગ્ર કિસ્સામાં બનેવી પોતાના સાસરીમાં બિલકુલ જતો ન હતો પરંતુ હવે તે સાસરીમાં જવા લાગ્યો હતો કારણ કે તેના પત્ની ની એક નાની બહેન હતી અને તે તેના ઉપર ખૂબ જ ખરાબ રીતે નજર બગાડતો હતો. ત્યારબાદ તે સાળીને ખૂબ જ ખરાબ દૃષ્ટિથી જોતો હતો અને તેને હંમેશા પોતાના હવસનો શિકાર બનાવતો હતો. આ સમગ્ર કિસ્સો અમદાવાદ શહેરમાં આવેલા સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો અને તેમાં બળાત્કાર તથા પક્ષો હેઠળ સગીરા સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

તથા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે બની પોતાની હવસનો શિકાર બનાવી હતી તથા છેલ્લા પંદર દિવસથી તે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને તેના આધારે કોઈને ફરિયાદ ન કરવાની પણ ધમકી આપ્યા કરતો હતો તે સગીરાએ પોતાની મોટી બહેનને આ દરેક બાબતની જાણ કરી હતી અને આ સમગ્ર મામલો તેની મોટી બહેન ને પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધો હતો આમ આ સમગ્ર બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી અને તેના આધારે સરખેજ પોલીસ સ્ટેશન અને અનુભવો નોંધીને આરોપીની ધરપકડ કરીને સમગ્ર તપાસ હાથ ધરી છે.

સગીર યુવતી છે તથા જે ફરિયાદ કરી છે તેઓ કોઈ ચાર બહેનો છે અને તેમાં બે સગીર યુવતી ભોગ બની છે તે સૌથી નાની બહેન છે અને તેની ઉંમર માત્ર સત્તર વર્ષ છે આમ સગીરાનો તેની મોટી બહેન ના પતિએ એકલતાનો લાભ ઉઠાવીને પોતાની હવસ સંતોષી હતી અને આમ વારે ઘડીએ બનતા જ સમગ્ર મામલો પરિવાર ની સામે આવી ગયો હતો અને તે સગીરાએ પોતાની મોટી બહેનને દરેક બાબત જણાવી દીધી હતી આમ તેને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી દીધી હતી અને પોલીસે તે આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું અને ત્યાર બાદ સમગ્ર તપાસ હાથ ધરી હતી.

જ્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે તે તપાસમાં બહાર આવ્યું હતું કે તે આરોપી છૂટક મજૂરી નું કામ કરતો હતો અને તે પોતાની સાસરીમાં આવ્યો હતો એ વખતે તેની સગીર સાડી એકલી જ હતી અને આમ તેની નજર બગડતા તથા એકલતાનો લાભ મળતા જ તેની ઉપર તેને બળાત્કાર આચર્યો હતો ત્યારબાદ 15 દિવસના સમયમાં તેને વારંવાર તેની ઉપર બળાત્કાર કર્યો તેવી તે આરોપીએ કબૂલાત પણ કરી હતી આમ પોલીસે તે બળદ ક્યારેય બનેવી વિરૂધ્ધ અલગ-અલગ પુરાવા ભેગા કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *