જન્મ દિવસે માતાજીના મંદિરે પાવાગઢ બધા મિત્રો જી રહ્યા હતા ને અચાનક જ રસ્તામાં ગંભીર અકસ્માત સર્જાયો ને ઘટના સ્થળે જ ત્રણ મિત્રોના મૃત્યુ… Gujarat Trend Team, July 9, 2022 વડોદરા હાલોલ રોડ ઉપર ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં ત્રણ મિત્રોનો કમ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કર્મચારીઓ કટાસ સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેને પોસ્ટમોર્ટમમાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને આમાં મને વધુ પોલીસ કર્મચારી તપાસ કરી રહ્યા છે. વડોદરા થી પાંચ મિત્રો સવારે બે બાઈક પર સવાર થઈને પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને તે જ સમયે વડોદરા હલાલ રોડ ઉપર બાઈક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર ત્રણ મિત્રોનું ઘટના સ્થળે નોંધો થયું હતું ને વાત કરીએ તો એક દેવાગઢ બારીયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડા ના રહેવાસી હતા. મૃતક પૈકી રોનક પરિવારની વાત કરીએ તો તેમ વડોદરામાં પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા જ્યારે અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા સમગ્ર ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સગા સંબંધીઓ સહિત લોકોના ટોળા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરિવારજનોનું આક્રાંતિ વાતાવરણ ગમગીન બની ગયું હતું જેમાં ત્રણ મૃતકો માંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં પોતે અભ્યાસ કરે છે જ્યારે સુમનદીપ કોલેજમાં જયેન્દ્ર પટેલ અભ્યાસ કરે છે. મૂળ લુણાવાડાના લીંબડીયા ગામના રહેવાસી રોનક પરમાર નો આજે જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે મૃત્યુ થઈ ગયું જેથી પરિવારજ નો પર દુઃખનો પાઠ તૂટી આવ્યો હોય તેમ શોક લાગ્યો છે. વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ ૨૦ વર્ષની ઉંમર ગાંગરડી તાલુકો ગરબાડા અને જિલ્લો દાહોદ જ્યારે બીજા મૃતક જયેન્દ્ર સંજયભાઈ પટેલ તેની ઉંમર 20 વર્ષની છે અને તે દેગાવાડા ગામનો રહેવાસી છે અને તાલુકો બારીયા જીલ્લો દાહોદ જ્યારે ત્રીજો મિત્રો રોનક ધનાભાઈ પરમાર લીંબડીયા ગામનો રહેવાસી લુણાવાડા તાલુકો અને મહીસાગર જીલ્લો. સમાચાર