જુનાગઢમાં એક જ કલાકમાં પડ્યો એટલો વરસાદ કે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા… આ તો બસ હજી શરૂઆત છે મેઘરાજા આનાથી વધારે કહેર મચાવવા તૈયાર થઈ ગયા છે… Gujarat Trend Team, August 5, 2022 રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા રી એન્ટ્રી કરી છે જેમાં જુનાગઢ માં સાંજના 7:00 વાગ્યા પછી એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો અને વરસાદ ખાવકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રોડ રસ્તાઓમાં હતો નદીઓ વહેવા લાગી હતી ફક્ત એક કલાકમાં જ 65 મીમી વરસાદ વરસ્યો હતો. વિસાવદર ભેસાણ વસેલી પંથકમાં અડધો ઇંચ વરસાદ ખાવા ગયો હતો જૂનાગઢમાં બપોર સુધી તડકો જોવા મળ્યો હતો અને બાદમાં છ વાગ્યા પછી મેઘરાજા એ હૂકા બોલાવી નાખ્યા હતા ચાર વાગ્યા સુધી તો વરસાદના એંધાણ પણ નહોતા અને ચાર વાગ્યા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ચાર વાગ્યા પછી આકાશમાં વાદળ થી અંધારું થઈ ગયું હતું. સાંજ પડતાની સાથે જ જૂનાગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જૂથ જૂથોમાં એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો અને જુનાગઢના શેરી રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા સાંજે ખરીદી કરવા નીકળેલા લોકો બજારમાં ભારે વરસાદના કારણે ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઝાંઝરડા રોડ ઉપર આવેલા ગરનાળામાં પાણી ભરાતા કલાક સુધી ટ્રાફિકની જામનગર રહેશો લાગેલા હતા પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘર ઓફિસથી ઘરે જઈ રહેલા લોકોના વાહન બંધ પડી ગયા હતા. અન્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા એક જ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગિરનાર પર ધીમીધારે વરસાદ પડ્યો હતો ત્યારે જિલ્લામાં મહેસાણા વિસાવદર વળેલી પંથક માં અડધો મુજ વરસાદ બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું. સમાચાર