જીરુના ભાવમાં ધરખમ વધારો માર્કેટ યાર્ડમાં અત્યારે પહેલી વાર આટલા ભાવ પહોંચ્યા ખેડૂતો થયા રાજીના રેડ…

જીરું વાવેતર અત્યારે ખૂબ જ સારા એવા પ્રમાણમાં રહ્યું છે પરંતુ ગયા વર્ષે પાકને નુકસાન થવાને કારણે જીરા નુ વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું હતું તેના કારણે માર્કેટમાં જીરુ સાથે સાથે ભાવમાં પણ વધારો આવ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં એક ખુશીનો અલગ જ માહોલ જોવા મળે છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ વિશે વાત કરવામાં આવે તો જીરાનો ભાવ અત્યારે 2100 થી લઈને 2400 ને પાર પહોંચી ગયો છે. જીરુના દરરોજ ને દરરોજ વધતા જતા પાવને કારણે ખેડૂતોમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

જીરુના ભાવ અત્યારે દિવસેને દિવસે વધતા જાય છે જો રાજકોટ માર્કેટ યાર્ડની ભાવની વાત કરીએ તો ઝીરો નો નીચામાં નીચો ભાવ 37 રૂપિયા જ્યારે ઊંચો ભાવ 4500 જોવા મળી રહ્યો છે પાટણમાં જીરાનો ભાવ 4190 થી લઈને 4344 નો સુધીનો ભાવ અત્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ આપી રહ્યા છે.

સમીમાં જીરું અત્યારે 4000 રૂપિયા થી લઈને 4375 સુધીના ભાવ વચ્ચે બોલાઈ રહ્યું છે. ધ્રોલમાં માર્કેટ યાર્ડમાં 2500 રૂપિયાથી લઈને 44 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે હળવદમાં 4200 રૂપિયાથી લઈને 4590 રૂપિયા સુધી માર્કેટમાં નો ભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે બોટાદમાં જીરાનો ભાવ 2885 થી લઈને 45 સો રૂપિયા સુધી 900 ભાવ બોટાદમાં બોલાઈ રહ્યો છે.

જીરું નો આવા સારા ભાવ જોઈને ત્યારે ખેડૂતો ખૂબ જ રાજીના રેડ થઈ રહ્યા છે અને આ વર્ષે પણ જીરું કરવાનું કહી રહ્યા છે તો સૌરાષ્ટ્ર અમરેલીમાં વાત કરવામાં આવે તો જીરૂની કિંમત 1945 થી લઈને 4490 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો હતો. આ સાથે મોરબીમાં 2640 રૂપિયાથી લઈને 4,570 રૂપિયા સુધીની કિંમત થઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published.