રિયા ચક્રવર્તીના આ વિડિયો જોયા એકદમ જોરદાર…
અભિનેત્રી રિયા ચક્રવર્તીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પ્રકાશિત થયો હતો.રિયા ચક્રવર્તીનો આ સ્ટાઇલિશ લુક ઇન્સ્ટાગ્રામ પર ઘણો પસંદ થયો છે. રિયા ચક્રવર્તી બ્લેક ક્રોપ ટોપ પર જેકેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. રિયા ચક્રવર્તીનો લેટેસ્ટ અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. જ્યાં રિયા ચક્રવર્તી બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી. રિયા ચક્રવર્તી બ્લેક ક્રોપ ટોપ પર જેકેટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે મીડિયા સમક્ષ પણ ઉગ્ર પોઝ આપ્યો હતો.
રિયાનો આ વીડિયો મહારાષ્ટ્ર એચીવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આલિયા ભટ્ટ, રાની મુખર્જી, વિકી કૌશલ, રાજકુમાર રાવ સહીત ઘણા સ્ટાર્સ આ એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા હતા. રિયા ક્રોપ ટોપવાળા બ્લેક કલરના લાંબા સ્કર્ટમાં ખૂબસૂરત લાગી રહી હતી, જેમાં તેનો ક્લીવેજ અવતાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રિયા ચક્રવર્તીના આ સ્ટાઇલિશ લુક ઇન્સ્ટાગ્રામ પર જોરદાર પસંદ આવ્યો છે. આ એવોર્ડ ફંક્શનમાં તે એકદમ અલગ લુકમાં જોવા મળી હતી. રિયાની બિડિંગ અન્ય હિરોઇનો પર ફીડ લાગે છે.
View this post on Instagram
સુશાંતની ગર્લફ્રેન્ડ રયા રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ સાથે જોવા મળી રહી છે ત્યારે લોકો અંદાજો લગાવી રહ્યાં છે કે રિયા રાજીવ સાથે રિલેશનશીપમાં છે.રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણે પોતાના ઇન્સ્ટા પેજ પર કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે રિયા ચક્રવર્તી સાથે જોવા મળી રહ્યો છે. રિયા અને રાજીવ એક બીજાને હગ કરી રહ્યાં છે.
View this post on Instagram
રિયા પણ સ્માઇલ સાથે કેમેરા તરફ જોઇ રહી છે. આ તસવીરેમાં કેપ્શન લખ્યુ છે કે, માય ગર્લ. રાજીવ મિત્રો સાથે એન્જોય કરી રહ્યો છે તે દરમિયાન રિયા પણ ત્યાં પહોંચી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ રિયા ચક્રવર્તીની તકલીફો એકદમ જ વધી ગઇ હતી. સુશાંતના મોતની જવાબદાર રિયા છે તેવું સુશાંતના પરિવારે કહ્યું હતુ અને એક્ટરના પિતાએ રિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધીવી હતી અને કહ્યું હતું કે રિયાએ સુશાંતને તેના પરિવારથી દુર કરી દીધો હતો.