બોલિવૂડ

કાઇલી જેનરની બોલ્ડ સ્ટાઇલ વાળા ફોટા ફોટા જોઇને આખા શરીરમાં ગુદગુદી થઇ જશે…

હોલીવુડની અભિનેત્રી કાઇલી જેનર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી તેના ઘરની બહાર નીકળે છે, ત્યારે તે મીડિયાની નજરથી છટકી શકતી નથી. તાજેતરમાં, અભિનેત્રીને બેવરલી હિલ્સમાં જોવા મળી હતી. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.તસ્વીરો માં અભિનેત્રી સ્કિન કલરના ટોપ્સ અને વ્હાઇટ જિન્સમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ આ સાથે હીલ્સ પહેરીયા છે. અભિનેત્રી તેના લુકને ન્યૂનતમ મેકઅપ અને ખુલ્લા વાળથી પૂર્ણ કરે છે.જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરોથી ચાહકોની હાર્ટબીટ વધી ગઈ છે. આ તસવીરોને ચાહકો ઘણો પ્રેમ આપી રહ્યા છે.

કામની વાત કરીએ તો કૈલી છેલ્લે છેલ્લે ‘વેમ્પ’ અને ‘સ્ટક વિથ યુ’ ફિલ્મોમાં જોવા મળી હતી. આમાં અભિનેત્રીનું કામ ખૂબ પસંદ આવ્યું હતું. જે ખુબ જ મોટી વાત છે.પ્રતિષ્ઠા ક્યારે કોના પગ ચૂમે તે કોઇ જાણતું નથી. મોટાભાગે આપણે આપણી ઉંમરને જોતાં પ્લાનિંગ કરીએ છીએ, ભલે તે બિઝનેસ શરૂ કરવાનો હોય કે પછી નોકરી કરતાં કરતાં સેવિંગ કરવાની હોય. પરંતુ ફક્ત 21 વર્ષની એક યુવતિએ આ સાબિત કરી બતાવ્યું કે પ્રતિષ્ઠા કોઇની મોહતાજ નથી.

અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર સફળતાની નવી ઉંચાઇઓ સર કરવાની છે. ફોર્બ્સ મેગેજીનના અનુસાર, અમેરિકાની કાઇલી જેનર સૌથી નાની ઉંમરમાં અરબપતિ બની ગઇ છે. હાલ તેની સંપત્તિ 90 કરોડ ડોલર એટલે કે લગભગ 6354 કરોડ રૂપિયા છે.જે ખુબ જ મોટો આકડો છે.તેમ કહી શકીએ.

કાઇલી જેનર ટોપ પોડલ કિમ કાર્દશિયનની ફેમિલી મેંબર છે, તેમણે આ મુકામ કોસ્મેટિક બિઝનેસથી પ્રાપ્ત કર્યું છે. 21 વર્ષની કાઇલીએ ત્રણ વર્ષ પહેલાં કાઇલી કોસ્મેટિક્સથી બિઝનેસની શરૂઆત કરી હતી. ગત વર્ષે તેમની કંપની 360 મિલિયન ડોલરનું કુલ વેચાણ કરવામાં સફળ રહી. સૌથી યુવા અરબપતિની યાદીમાં કાઇલીએ જુકરબર્ગને માત આપી છે. જુકરબર્ગ 23 વર્ષની ઉંમરમાં અરબપતિ બિઝનેસમેનનીયાદીમાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Kylie 🤍 (@kyliejenner)

લોસએન્જલસ,અમેરિકી મોડલ અને રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનર અને રેપ ટ્રેવિસ સ્કોટ કથિત રીતે ફરી એકવાર સાથે આવી ગયા છે. ગયા વર્ષે વર્ષ ૨૦૧૯માં પોતાના સંબંધને ખતમ કરવાનો બંનેએ નિર્ણય કર્યો હતો. કારણ કે તેમની પાસે બિલકુલ સમય રહ્યો ન હતો. જા કે હવે સમય કાઢીને ફરી એક થઇ ગયા છે. બંને એકબીજા પર ધ્યાન આપી રહ્યા ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kylie 🤍 (@kyliejenner)

કાઇલી જેનર મેક અપની દુનિયામાં જારદાર રીતે વ્યસ્ત હતી. આવી જ રીતે ટ્રેવિસ સંગીતના કામ પર વ્યસ્ત થઇ ગયા હતા. સુત્રોએ કહ્યુ છે કે ગયા મહિનામાં ઓસ્કાર પાર્ટીમાં બંને સાથે નજરે પડ્યા હતા. વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં જ કાઇલી જેનર ખુબ ચર્ચામાં રહી છે. કારણ કે તેનો એક વિડિયો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kylie 🤍 (@kyliejenner)

જેમાં તે નવા વર્ષની ડાન્સ પાર્ટીમાં ડાન્સ કરતી નજરે પડી હતી.વિડિયોમાં તે લોકપ્રિય ચાર્ટબસ્ટર પંજાબી ટ્રેક મુંડિયા તો બચ કે રહી પર ડાન્સ કરતી નજરે પડી રહી હતી. કાયલી જેનર દુનિયાની સૌથી મોંઘી સ્ટાર પૈકી એક છે. સાથે સાથે હાલમાં સૌથી વધારે કમાણી કરનાર સેલિબ્રિટી તરીકે છે. તેની ગણતરી સૌથી અમીર હસ્તીઓમાં થાય છે. સૌથી નાની વયમાં તે સૌથી જંગી કમાણી કરનાર હસ્તી તરીકે છે. કાયલી જેનર આશાસ્પદ હસ્તી તરીકે છે. તે મોડલિંગ, મેક અપ તેમજ સંગીતની દુનિયામાં મોટુ નામ ધરાવે છે. તેની પાસે એક પછી એક નવા કારોબાર આવી રહ્યા છે. જે ખુબ જ સારી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *