બોલિવૂડ

કાજલ અગ્રવાલની બહેન લાગે છે તેના કરતા પણ વધારે સુંદર…

સિંઘમ ફિલ્મથી કાજલ અગ્રવાલને બોલીવુંડમાં એક આગવી ઓળખ મળી હતી. અને ત્યારબાદ તેના ચાહકો પણ વધ્યા હતા. હાલ કાજલના લગ્ન થઈ ગયા છે. તેમ છતા તે કરોડો યુવાનોના દિ પર રાજ કરે છે. અને તેની સુંદરતા પાછળ આજે પણ યુવકો પાગલ છે. પરંતું આજે અમે વાત કરવાના છે કાજલ અગ્રવાલની બહેન નીશા અગ્રવાલ વિશે..

નિશા અગ્રવાલના સોશિયલ મીડિયામાં હાલ ફોટા વાયરલ થઈ રહ્યા છે. અને તેને જોઈને સૌ કોઈનું એવું કહેવું છે કે કાજલની બહેન તેના કરતા પણ વધારે હોટ લાગી રહી છે. આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે ના અગ્રવાલે પણ સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. અને સાઉથમાં તેના પણ ઘણી મોટી સંખ્યામાં ચાહકો છે. પરંતુ તેણે વધુ ફિલ્મોમા કામ નથી કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

તેના પાછળું કારણ છે કે નિશા અગ્રવાલે ખુબ જ જલ્દી લગ્ન કરી લીધા. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. સાથેજ તેણે બોલીવુંડમાં પણ હજુ સુધી કામ નથી કર્યું જેના કારણે તેના ચાહકો સાઉતમાં વધારે છે.નિશાએ લગ્ન કર્યા ત્યારબાદ કાજલ અગ્રવાલે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડાક જ સમયમાં તેણે બોલીવુંડમાં ડેબ્યું કર્યું. જેમા તેણે સિંઘમ ફિલ્મમાં અજય દેવગણ સાથે કામ કર્યું હતું,

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં આજે કાજલ અગ્રવાલ અને નિશા અગ્રવાલની ચર્ચા થાય છે. ખાસ કરીને સાઉથના લોકો ઈચ્છે છે કે એકવાર તો બંને બેહનોએ એક ફિલ્મમાં કામ કરવું જોઈએ. કારણકે નિશાનો ફિલ્મી સફ વધારે સમય સુધી ન ચાલ્યો. અને બંને બહેનોના ચાહકોનું એવું કહેવું છે કે જો બંને બહેનો એક જ ફિલ્મમાં કામ કરશે તો ફિલ્મ પણ સુપરહિટ છે.

 

View this post on Instagram

 

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *