કાકીજીને ઘરની બહાર દૂર લઈ જઈને, ભત્રીજા વહુએ કાકીજીને ધારિયાના ઘા ઝીંક્યા, ડાકણનો વહેમ રાખી ઠંડા કલેજે હત્યા કરી, આવી વહુ કોઈને ન મળે… Meris, October 2, 2022 ગુજરાત રાજ્યમાં હાલમાં પણ અંધશ્રદ્ધાના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જ આવો જ એક કિસ્સો આદિવાસી વિસ્તારમાં છોટા ઉદયપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદ પર આવેલા ગામોમાં થી આવ્યો છે, જ્યાં એક છોટા ઉદય પરના ખંડ ખંડ ગામેથી સામે આવી છે ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખીને કાકી સાસુની ધાર્યના ઘા મારી હત્યા કરવાનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના છેવાડા સરહદીય ખંડ ખંડ ગામે ડાકણનો વહેમ ના કારણે કાકી સાસુને ધારિયાના ભાવ વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી ખંડ ખંડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગીલી બેન તેમજ ભાઈ રાઠવા ની 14 વર્ષની દીકરી થોડા સમય પહેલા જ ગુજરી ગઈ હતી જેને ગામમાં રહેતી કાકીજી હિંગણીબેન તનસિંગભાઈ રાઠવા ખાઈ ગયો હોવાનો વહેમ રાખીને ભત્રીજા વહુએ ગાંધીજીને મોત ને કાટ ઉતારી દીધી હતી. કાકીજી પાણી ભરતા હતા અને ત્યારે ઘરે પરત પાછો ભરી રહ્યા હતા ત્યારે કાકીજીનું કાળાશ કાઢવાના ઇરાદે ભત્રીજા વહુએ પાછળથી પાળિયા વડે હુમલો કર્યો હતો, ભત્રીજા વહુ સંતાઈને જ બેઠી હતી કે જ્યારે કાકીજી પાણી ભરીને પાછી ફરે ત્યારે મોતને ઘાટ ઉતારી મહિલાએ કેટલી કૃતાથી પાળિયાના એક પછી એક કામ આવે કે સાંજથી આઠ કા માર્યા બાદ માથાના તેમજ હાથના કાંડા કાપી નાખ્યા હતા આ ઉપરાંત મહિલાએ એટલી હદે માર માર્યો કે તેને છાતીના ભાગે પણ એટલો માર માર્યો કે કાકીજીનું મૃત્યુ થઈ ગયું. કાકીજીને પાળીયા ના મારતા મારતા 20 ફૂટ દૂર લઈ રહી હતી અને ઘર આંગણે હિંગળી બેન અને મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી, આ હત્યા ની ઘટનાનો ભોગ મૃતક પરિવારના સહિત આરોપી મહિલાના પરિવાર પણ બન્યો છે આરોપી મહિલા નો એક વર્ષનો છોકરો અને છ વર્ષથી દીકરી પણ છે, રંગીલી બેન ને આવેલા ગુસ્સાનો ભોગ બે બાળકો પણ અત્યારે બન્યા. આ સમગ્ર ઘટનાની જાણ રંગપુર પોલીસને થતા જ પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે કેસની કાર્યવાહી હાથ કરી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપી મહિલા ને ધરપકડ કરીને અટકાયત કરી દીધી હતી કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરી રંગપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ કરી છે. સમાચાર