સમાચાર

આજના માર્કેટ યાર્ડના ભાવ: નવા વર્ષે જિલ્લા-તાલુકાના માર્કેટ યાર્ડના કપાસના ભાવ

અત્યારે કપાસના ભાવ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અત્યારે કપાસના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. દરરોજ દરરોજ કપાસના ભાવમાં ૨૦થી ૩૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જામનગરના કપાસના ભાવમાં ઐતિહાસિક વધારો જોવા મળી રહ્યો છે આજે ગુજરાતમાં સૌથી ઊંચો ભાવ 2200 રૂપિયા બોલાયો છે. જે જામનગરમાં બોલાયો હતો જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જો આમ નામ કપાસની માંગ રહેશે તો હજી પણ કપાસના ભાવ 2500 સુધી પહોંચી જશે.

બાબરા ૧૭૦૦થી લઇને ૨૧૦૦, જોતપુરમાં ૧૨૪૧ થી ૧૦૯૧ વચ્ચે, વાંકાનેરમાં 1200-2000, મોરબીમાં 1551 થી લઈને 1951માં કપાસ તોલાઈ રહ્યો છે. વિછીયામાં 1470 થી લઈને 2010, ભેશાબમાં ૧૫૦૦થી 2025 વચ્ચે, લાલપુરમાં 1570-2100, ખંભાળિયામાં 1650 થી લઈને 2051 માં કપાસ ની માંગણી થઈ રહી છે. રાજુલામાં 1425 થી 2000 વચ્ચે, હળવદમાં 1550 થી લઈને 1911, વિસાવદરમાં 1575 થી લઈને 1875, તળાજા મેં ૧૧૦૦થી ૨૦૩૫ માં કપાસ તોળાઇ રહ્યો છે.

ગઢડામાં 1375 થી લઈને 2000, ઠશામાં 1305 થી 1860, ઉનાવામાં ૧૨૦૦થી 2001 વચ્ચે, સતલાસણામાં 1650 થી લઈને 2001માં કપાસની માંગ થઇ રહી છે. પાટણમાં 1450 થી 1961, થરામાં 1790 થી 1900 વચ્ચે, સિધ્ધપુર ૧૫૦૦ – 2022, ડોળાસામાં ૧,૭૫૦ અને 2000માં કપાસ તોળાઇ રહ્યો છે. બગસરામાં 1250 થી લઈને 2040, જૂનાગઢમાં ૧૫૦૦થી 1951, માણાવદરમાં 1,474 થી 1988 વચ્ચે, ધોરાજીમાં 1596 થી લઈને 2051 કપાસની માંગ થઇ રહી છે. ધ્રોલ માં 1550 થી લઈને ૧૯૩૭ પાલીતાણામાં 1240 થી ૧૯૫૦ સાયલામાં 1000 થી 2150 વચ્ચે, હારિજમાં ૧૫૦૦ થી લઈને 1951માં કપાસની માંગ થઇ રહી છે.

રાજકોટમાં 1501 થી લઈને 2004, અમરેલીમાં 1080 થી 2051 વચ્ચે, જસદણમાં ૧૪૦૦થી 2005, સાવરકુંડલામાં ૭૫૦ થી લઈને 1625 માં કપાસની માંગ થઇ રહી છે. બોટાદમાં 1351 થી લઈને 2050, મહુવા 700 થી ૧૯૪૦ વચ્ચે, ગોંડલમાં 1001 થી લઈને 2051 સુધી કપાસની માંગ થઇ રહી છે. ગોજારીયા મેં ૯૦૦થી 1951, હિંમતનગરમાં 1641 થી લઈને 1969, માણસામાં 1000- 1963, કડીમાં ૧૪૦૦ થી 2000 વચ્ચે કપાસ વેચાઈ રહ્યો છે.

ધનસુરા 1650 થી લઈને 1885, વિસનગરમાં 1000 થી 1969 વચ્ચે, વિજાપુરમાં 1250 થી ૧૯૫૦, કુકરવાડામાં 1020 થી લઈને ૧૯૬૧માં કપાતો રહ્યો છે. કાલાવડમાં 1000 થી લઈને 2010, જામજોધપુરમાં ૧૬૦૦થી લઈને 2001, ભાવનગરમાં ૧૨૦૦ થી ૧૯૭૧, અને જામનગરમાં ૧૫૦૦ થી 2200 વચ્ચે કપાસ તોળાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *