સમાચાર

કપાસમાં તો ભૂકા બોલાવે તેવી તેજી જાણો તમારા નજીકના જિલ્લા-તાલુકાના આજના ભાવ

અત્યારે કપાસમાં માવઠાના કારણે કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ બે હજારથી લઈને 2200 સુધી અટકી ગયા છે. જેતપુરમાં કપાસના ભાવ ઐતિહાસિક રીતે વધારો જોવા મળી રહ્યો છે. સૌથી ઊંચો ભાવ 2186 સુધી પહોંચી ગયો છે. જે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર કહેવાય. જો આમનામ કપાસ ની ઘટ રહેશે તો હજુ પણ કપાસના ભાવ વધશે. કપાસના ભાવ ૨૫૦૦ ની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ 20 કિલો દીઠ આપેલ છે. રાજકોટ 1520 થી લઈને 2054, અમરેલી અને ૧૨૦૦ થી 2100 વચ્ચે, સાવરકુંડલામાં ૧૪૧૧ થી 2033 સુધી, જસદણ માં 1400 થી 2050, બોટાદમાં ૧૪૪૦ થી લઈને 2060, મહુવામાં 852 થી 2007, ગોંડલમાં ૧૦૦૧ થી 2076 વચ્ચે, કાલાવડમાં ૧૪૦૦થી 2051 સુધી, ભાવનગરમાં 1050 થી 2046, જામનગરમાં ૧૭૦૦થી 2025, જેતપુર 1311 થી 1186 વચ્ચે, વાંકાનેરમાં 1050 થી 2028 સુધી કપાસની માંગ થઇ રહી છે. 

મોરબીમાં ૧૪૦૦ થી લઈને 2040, રાજુલામાં 1510 થી ૨૦૦૫, હળવદમાં ૧૭૦૦થી લઈને 2000, વિસાવદરમાં 1674 થી ૧૯૪૬ સુધી, ગઢડામાં ૧૪૬૦ થી 2100, ઠસામાં 1385 થી 1945 સુધી, ધંધુકા 1434 થી 2020, વિરમગામમાં 1350 થી 2100 સુધી, પાલીતાણા ૧૩૦૦થી 2000, સાયલામાં 1000 થી 2059 વચ્ચે.

હારીજ માં 1580 થી લઈને 2151 સુધી, ધનસુરા ૧૪૦૦થી 2050, વિછિયા માં 1600 થી 2040, ધોરાજીમાં 1596 થી 2026, ભેસાણમાં ૧૩૦૦થી લઈને 2040, ધારીમાં 1730 થી 2135 વચ્ચે, બગસરા માં 1450 થી 2096, જુનાગઠમાં 1200 થી લઈને 1858, ઉપલેટા માં 1400 થી 2020 વચ્ચે, માણાવદર માં 1731 થી 2062 વચ્ચે, વિજાપુર માં 1200 થી 2079, કુકરવાડામાં 1250થી 2035 સુધી, ગોજારીયા ૯૦૦થી 2051, હિંમતનગરમાં 1661 થી 2100, પાટણ માં 1400 થી લઈને 2037, થરા માં 1750 થી 2005 વચ્ચે, તલોદમાં 1555 થી 2051, સિદ્ધપુર માં 1450 થી 2084 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *