સમાચાર

કપાસના ભાવમાં તેજીનો માહોલ, જાણો માર્કેટ યાર્ડની સ્થિતિ

ઉતરાયણ આવી રહી છે ત્યારે કપાસ ના ભાવ માં પણ વધારો થઈ રહ્યો છે રાજ્યભરના માર્કેટયાર્ડમાં અત્યારે કપાસ ની ખૂબ જ માંગ થઇ રહી છે આ માંગ આ વખતે કપાસનો પાક થયો છે તેના કારણે પણ હોઈ શકે છે કપાસ માર્કેટયાર્ડમાં ઊંચા ભાવ મળી રહ્યો છે દેશમાં કપાસ ની અછત કારણે રાજ્ય નાના ખેડૂતોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે ત્યારે જાણીએ રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાના માર્કેટ યાર્ડ ના ભાવ નીચે પ્રમાણે છે.

રાજકોટ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો કપાસના ભાવ ૧૪૦૦ થી લઈને 1995 રૂપિયા સુધી ઊંચા ભાવે કપાસ મંગાવ્યો છે આ બાજુ અમરેલી જિલ્લાની વાત કરીએ તો ૧૨૦૦ થી લઈને 2006 રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1301 રૂપિયાથી લઈને 2000 સુધીનો ભાવ જોવા મળ્યો છે જસદણ તાલુકામાં વાત કરીએ તો કપાસના નીચો ભાવ 1450 થી લઈને ૧૯૮૦ સુધી જો મળી રહ્યો છે.

બોટાદમાં ૧૧૭૦ થી લઈને 2003 રૂપિયા ના ભાવે કપાસ તો રહ્યો છે મહુવા યાર્ડ ની વાત કરીએ તો કપાસનો નીચો ભાવ એક હજારથી લઈને 2000 રૂપિયા સુધી ગોંડલમાં 1101 રૂપિયાથી લઈને 2036 રૂપિયા ના ભાવ કપાસ ની માંગ થઇ રહી છે જોધપુર ની વાત કરીએ તો ૧૪૦૦ થી લઈને 1990 રૂપિયા સુધી કપાસ ઊંચા ભાવે મળી રહ્યો છે.

આ બધું સૌરાષ્ટ્ર ભાવનગર ની વાત કરીએ તો કપાસનો નીચો ભાવ 1001 ઊંચામાં ઊંચો ભાવ 2006 રૂપિયા સુધારો જોવા મળી રહ્યો છે જામનગર માતાની વાત કરીએ તો 1500 થી લઈને 2500 રૂપિયા સુધીનો ભાવ બાબરા 1500 થી લઈને 2022 રૂપિયાનો ભાવ જેતપુર 1211 થી લઈને 2071 રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે.

મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ ૧૪૦૦ થી લઈને બે હજારની વચ્ચે રાજુલામાં એક હજારથી લઈને 1956 હળવદમાં ૧૫૦૦ થી લઈને 1956 વિસાવદરમાં 1,671 થી લઈને 1991 કપાસનો ભાવ જોવા મળી રહ્યો છે જો વાત કરીએ તો રાજ્યમાં કપાસનો ભાવ એવરેજ ભાવ 1800 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે

ઉપલેટા ૧૬૦૦થી લઈને 1950 માણાવદર ૧૫૦૦ થી લઈને 1967 રૂપિયા ધોરાજીમાં 1471 રૂપિયાથી લઈને 1961 રૂપિયા વિછીયા તાલુકામાં 1550 થી લઈને 1980 રૂપિયાનો ભાવ કપાસ મંગાઈ રહ્યો છે આ બધું ગઢડામાં વાત કરીએ તો ૧૪૦૦ થી લઈને ૨૦૧૧ રૂપિયાનો ભાવ દશામાં 1380 લઈને 1972 કરજણ માર્કેટયાર્ડમાં ૧૭૦૦થી લઈને 1840 રૂપિયા ધંધુકામાં ૧૩૦૦થી લઈને 2010ના ઊંચા ભાવે કપાસ માંગ થઇ રહી છે.

કડીમાં ૧૨૧૩ રૂપિયાથી લઈને 2014 મોડાસામાં 1650 તેણે 1900 પાટણમાં ૧૪૦૦ થી લઈને 1988 ના ભાવ કપાસ મંગાઈ રહ્યો છું ધરામાં 1750 થઈને 1940 રૂપિયાનો ભાવ વિજાપુર ૧૨૦૦ થી લઈને 2003 રૂપિયા કુકરવાડામાં ૧૧૦૦ થી લઈને 1970 રૂપિયાના ભાવે કપાસ મંગાઈ રહ્યો છે.

હિંમતનગરમાં 1450 નીચો ભાવ જ્યારે ઊંચો ભાવ 2010 રૂપિયા સાંભળી રહ્યા છે સાયલામાં ૧૧૧૩ લઈને 2035 રૂપિયા  હારીજ માં ૧૫૦૦ થી લઈને 2031 રૂપિયા ધનસુરામાં 1550 લઈને 1993 રૂપિયા વિસનગરમાં એક હજારથી લઈને 1956 રૂપિયાના ભાવે કપાસની માંગ થઇ રહી છે લાલપુરમાં 1613 લઈને 2001 રૂપિયા ખંભાળિયામાં 1650 કરીને 1880 રૂપિયા પાલીતાણા 1235 તે લઈને 1960 ના ભાવ માર્કેટમાં કપાસ ની ખુબ આનંદ થઈ રહી છે તો મિત્રો આતા રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાના અલગ-અલગ માર્કેટ યાર્ડના કપાસ ના આજના ભાવ આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *