સમાચાર

માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં આટલાનો વધારો

સામાન્ય રીતે કહેવામાં આવે તો બધા માર્કેટ યાર્ડના કપાસના ભાવ માં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જે ખેડૂતો માટે ખૂબ જ સારી બાબત છે તેમ કહેવું ખોટું નથી. આજના કપાસ ના બજાર ના ભાવ જાણીને ખેડૂતો ખુબ જ ખુશ થઇ જવાના છે. કારણ કે ખેડૂતોએ કલ્પના પણ ન કરી હોય જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ કપાસ ની કિંમતમાં વધારો થવાથી ખેડૂતો ને જેટલો જોઈએ તેટલો ભાવ હવે મળી રહી છે તેમ કેવું ખોટું નથી.

ચાલો આપણે જાણીયે આજે જીલ્લા અને તાલુકા વાઈસ કપાસ ના માર્કેટ યાર્ડ ના ભાવ શું છે. અંજારમાં ૧૫૦૦થી વચ્ચે 1745, અમરેલીમાં 1225 થી વચ્ચે 1927, આંબલીયાસણમાં ૧૧૦૦થી વચ્ચે 1752 કપાસ તોલાઈ રહ્યો છે. ઉલાવામાં 1001 થી વચ્ચે 1800, કુકરવાડામાં ૧૧૦૦થી ૧૮૧૯, કડીમાં ૧૫૦૦ થી વચ્ચે ૧૮૨૨ માં કપાસની માંગ થઇ રહી છે.

કાલાવડમાં 1000 થી વચ્ચે 1950, ગોજારીયા 1,150 થી વચ્ચે 1841, ગોંડલમાં 1111 થી ૧૮૮૮માં કપાસની માંગ થઇ રહી છે. જેતપુરમાં ૧૨૪૧ વચ્ચે 1921, જૂનાગઢમાં ૧૩૦૦થી વચ્ચે 1830, જસદણમાં 1450 થી વચ્ચે 1870 માં કપાસમાં તોળાઇ રહ્યો છે. જામ ખંભાળિયા ૧૬૦૦થી વચ્ચે 1775, જોધપુરમાં 1550થી વચ્ચે ૧૮૮૦, જામનગર માં ૧૪૦૦થી વચ્ચે 2005માં કપાસની માંગ થઇ રહી છે. જોટાણામાં 1504 થી વચ્ચે 1697, ટીપોઈમાં 1570 થી વચ્ચે 1770, ડોળાસા માં 1750 થી વચ્ચે 1870 કપાસના ભાવ ચાલી રહ્યો છે.

તળાજામાં ૧૩૦૦ થી વચ્ચે ૧૮૫૧ માં, ધ્રોલ માં ૧૫૦૦ થી વચ્ચે 1798, પાટણમાં 1325 વચ્ચે 1830માં કપાસની માંગ થઇ રહી છે. બોટાદમાં 1180 થી વચ્ચે 1960 ભાવનગરમાં 1000 થી વચ્ચે 1879, ભીલડી માં 1000થી વચ્ચે 1625માં કપાસ ની માંગ થઇ રહી છે. રાજકોટમાં 1475 થી વચ્ચે 1900, રાજપીપળામાં 900 થી વચ્ચે 1120, લાખણીમાં 1750 થી વચ્ચે 1760માં કપાસ તોળાઇ રહ્યો છે.

ડાલીમાં 1450 થી વચ્ચે 1830, વાંકાનેરમાં 1000 થી વચ્ચે 1825, વિજાપુરમાં ૧૧૦૦થી વચ્ચે ૧૮૪૩માં કપાસની માંગ થઇ રહી છે. વિસનગરમાં 1000 થી વચ્ચે 1848, વિસાવદરમાં 1560 1810, સાવરકુંડલા 1350 થી વચ્ચે 1935 માં કપાસ તોળાઇ રહ્યો છે. સિદ્ધપુરમાં ૧૫૦૦ થી વચ્ચે 1855, હળવદ માં 1451 થી વચ્ચે ૧૮૦૧ માં, હરીજમાં ૧૪૬૦ થી વચ્ચે 1771 માં કપાસની માંગ થઇ રહી છે. આ બધા કપાસના ભાવ જિલ્લા અને તાલુકા વાઇસ માર્કેટયાર્ડના ભાવ આધારિત  છે. તેની ખાતરી અવશ્ય લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *