સમાચાર

માર્કેટમાં તેજીનો માહોલ કપાસના ભાવમાં આટલાનો વધારો

અમરેલીમાં ૧૧૦૦ થી લઈને 2033, ઉનાવામાં 1231 થી ૨૦૦૧, કુકરવાડા 1350 થી ૧૯૩3 વચ્ચે કપાસ તોલાઈ રહ્યો છે. રાજકોટમાં 1480 લઈને 2023, વાંકાનેર 1050- 2000, વિજાપુર 1250 થી 2000માં કપાસની માંગ થઇ રહી છે. કડીમાં 1401 થી લઈને 1980, કાલાવડમાં ૧૧૦૦ થી 2100 વચ્ચે, ગોજારીયા માં એક હજારથી લઈને ૧૯૬૧માં કપાસ તોળાઇ રહ્યો છે. 

વિસનગરમાં 1000 થી 1979, વિસાવદરમાં 1584 લઈને 1926, સાવરકુંડલામાં 1410 થી ૨૦૧૨ વચ્ચે કપાસની માંગ થઇ રહી છે. ગોંડલમાં 1051 થી 2011, જેતપુરમાં ૧૨૪૧ થી લઈને 2021, જૂનાગઢમાં ૧૫૦૦થી ૨૦૦૦ વચ્ચે કપાસ તોલાઈ રહ્યો છે. સિદ્ધપુરમાં ૧૪૦૦ થી લઈને 2000, હળવદમાં ૧૬૦૦થી 1911, હારિજમાં 1520 થી 2001માં કપાસની માંગ થઇ રહી છે. જસદણમાં ૧૫૦૦થી 2014.

જામ ખંભાળિયા ૧૮૦૦ થી લઈને 1915, જામજોધપુરમાં ૧૫૦૦થી 1995 વચ્ચે કપાસ વેચાશે. ધોરાજીમાં 1346 થી લઈને 2036, વિછીયામાં 1550 થી 2040, ભેસાણમાં ૧૬૦૦થી લઈને 2055 માં કપાસ તોળાઇ રહ્યો છે. પાટણમાં 1450 થી લઈને 1961, બોટાદમાં 1270 થી 2046, ભાવનગરમાં ૧૫૦૦ થી ૧૯૭૦ વચ્ચે કપાસની માંગ થઇ રહી છે. બાબરા 1680 થી 2075, ધંધુકામાં 1450 થી લઈને 2001, વકરમ ૧૯૫૦થી 2095 વચ્ચે કપાસ વેચી રહ્યો છે.

ડોળાસામાં ૧૭૦૦થી લઈને 1990, તળાજામાં 1000થી 2121 વચ્ચે, ધ્રોલ માં 1200 થી 2257 માં કપાસ ની માંગ થઈ રહી છે. ગઢડામાં 1410 થી લઈને ૨૦૧૧, લાલપુરમાં 1555 થી 2018, પાલીતાણા 1270 થી 2000 વચ્ચે કપાસ તોળાઇ રહ્યો છે. મહુવામાં 1035 થી લઈને 1976, માણસા માં 1200 થી 2020 વચ્ચે, અને મોરબીમાં 1601 થી 2051 માં કપાસની માંગ થઇ રહી છે.

હાલમાં દેશમાં કપાસના વેપારનું સ્તર એકદમ ફેલાયેલું છે. કપાસના ઉત્પાદનમાં ભારત તેનું બીજું સ્થાન ધરાવે છે. કોટનનો ઉપયોગ ગરમ કપડાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાંમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, બિહાર જેવા રાજ્યો એવા દેશોમાં આવે છે જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે. અત્યારે કપાસના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *