સમાચાર

ખેડૂતો માટે ખુશીના સમાચાર: જાણો તમારા નજીકના જિલ્લા-તાલુકાના માર્કેટ યાર્ડ ભાવ

રાજકોટમાં 1551 થી લઈને 2020, અમરેલીમાં 1112 થી લઈને 2026, સાવરકુંડલામાં ૧૪૦૦થી 2080, જસદણ 1450 થી 2030 વચ્ચે કપાસનો ભાવ તોળાઇ રહ્યો છે. વિછીયા 1575 થી 2025, ભેસાણમાં 1550 થી લઈને 2075, ધારીમાં ૧૪૬૦ થી 2022 વચ્ચે, લાલપુરમાં 1701 થી લઈને 2501 માં કપાસની માંગ થઇ રહી છે. ભાવનગરમાં ૧૧૮૫ થી લઈને 2056, જામનગરમાં ૧૫૦૦ થી લઈને 2000, બાબરામાં ૧૬૫૦ થી લઈને 1080 વચ્ચે, જોધપુરમાં 1221 થી 2222 માં કપાસની માંગ થઇ રહી છે.

મહુવામાં 702 થી લઈને 2021, ગોંડલમાં ૧૦૦૧ થી 2021, કાલાવડમાં ૧૧૦૦ થી લઈને 2060, જામજોધપુરમાં 1650 થી 2045 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે. વાંકાનેર થી ૧૨૦૦ થી લઈને 2022, મોરબીમાં 1450 થી 2000, રાજુલા 1520 થી 2001 વચ્ચે, અને હળવદમાં 1601 થી ૧૯૫૨ માં કપાસ તોલાઈ રહ્યો છે. ગઢડામાં ૧૪૦૦ થી લઈને 2005, ઠસામાં 1345 થી 1905, કપડવંજમાં 1350 થી 1450 વચ્ચે, ધંધુકામાં ૧૪૦૦ થી લઈને 2006માં કપાસની માંગ થઇ રહી છે.

બગસરામાં 1450 થી લઈને 2110, ઉપલેટા ૧૨૦૦થી 2100, માણાવદરમાં ૧૬૦૦થી 2035 વચ્ચે, ધોરાજીમાં 1401 થી ૨૦૦૬ વચ્ચે કપાસની માંગ થઇ રહી છે. ધ્રોલ માં 1480 થી લઈને 2051, પાલીતાણામાં 1260 થી 2020, સાયલામાં 900 થી લઈને 2105, હારિજમાં ૧૫૦૦થી ૨૦૦૧ વચ્ચે કપાસ તોળાઇ રહ્યો છે. સાયલામાં 900 થી લઈને 2105, હારીજ માં ૧૫૦૦થી ૨૦૦૧, વિજાપુરમાં ૧૨૦૦ થી લઈને 2021, કુકરવાડામાં 1350 થી લઈને 2001, ગોજારીયા માં 900 થી 2005, હિંમતનગરમાં 1620 થી ૨૦૦૦ માં કપાસ તોળાઇ રહ્યો છે.

કડીમાં 1452 થી લઈને 2031, પાટણમાં ૧૪૦૦ થી લઈને 2001, તલોદમાં 1451 થી 1980, સિદ્ધપુરમાં 1531 થી 2027, વિરમગામમાં 1530 થી 2065, ઉણવામાં 1351 થી 2052 વચ્ચે, સતલાસણામાં ૧૪૦૦ થી લઈને 1960 માં કપાસ ની માંગ થઇ રહી છે. હાલમાં દેશમાં કપાસના વેપારનું સ્તર એકદમ ફેલાયેલું છે. કપાસના ઉત્પાદનમાં ભારત તેનું બીજું સ્થાન ધરાવે છે.

કોટનનો ઉપયોગ ગરમ કપડાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાંમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, બિહાર જેવા રાજ્યો એવા દેશોમાં આવે છે જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે. આ વખતે દેશ-વિદેશમાં 30-40% પાકને અસર થઈ રહી છે. જેમાં હવામાન પરિવર્તન, પૂર-સૂકું હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *