સમાચાર

કપાસમાં રેકોર બ્રેક ભાવ કપાસમાં દિવસ-દિવસેને ભાવમાં વધારો, જાણો આજનો ભાવ

તમને જણાવી દઇએ કે આજ-કાલ કપાસ માં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. અને મહત્વની વાત તો એ છે કે દરરોજ ને દરરોજ કપાસના ભાવમાં ૧૦થી લઇને ૩૦ સુધી વધારો જોવા મળી રહ્યો છે. આજે આખા ગુજરાત ભરમાં સૌથી મોટો ભાવ વધારો જેતપુરમાં થયો છે. જેતપુરમાં 2251 રૂપિયા સુધીનો કપાસના ભાવ થયો છે. તે ખેડૂતો માટે સારા અને ખુશી ના સમાચાર કહેવાય. જો આમ નામ કપાસની ઘટ રહશે.તો હજુ પણ કપાસના ભાવમાં વધારો થતો જોવા મળશે.

ચાલો મિત્રો આપણે આજના કપાસના 20 કિલો દીઠ બજાર ના ભાવ જોઈએ. અમરેલીમાં 980 થી લઈને 2023, સાવરકુંડલામાં 1550 થી 2101, રાજકોટમાં 1620 થી 2043, જૂનાગઢમાં ૧૫૦૦ થી 1975 વચ્ચે, મહુવામાં૧૧૦૦ થી લઈને 2041, વિસાવદર 1683 થી ૨૦૦૧, મોરબીમાં ૧૪૦૦ થી લઈને 2000, બાબરા 1670 થી 2085 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે.

બોટાદના 1250 થી 2057, તળાજા ૧૧૦૦ થી લઈને 2200, ગોંડલમાં 1051 થી ૨૦૧૧ વચ્ચે, જસદણ વાગે 1450 થી 2015, હળવદમાં 2601 થી લઈને 1962, જેતપુરમાં ૧૨૪૧ થી 2251, જામનગરમાં ૧૫૦૦ થી લઈને 2015, ભાવનગરમાં ૧૧૦૦થી 2064 વચ્ચે કપાસ તોળાઇ રહ્યો છે. જોધપુરમાં 1550 થી લઈને 1990, કાલાવડમાં 1100 થી 2100, વાંકાનેરમાં ૧૧૦૦ થી લઈને 2012.

પાટણ મેતો ૧૪૫૦થી 2054, હિંમતનગરમાં 1720 થી 2030 વચ્ચે, કડીમાં ૧૪૦૦ થી લઈને 2002, સિદ્ધપુરમાં 1,450 થી 2021 વચ્ચે કપાસ તોળાઇ રહ્યો છે. હરસોલ મા 1951થી 1981, વડાલીમાં ૧૭૦૦થી લઈને 2069, માણસામાં ૧૧૫૧ થી 2049 વચ્ચે, શિહોરી 1650 થી 1835 વચ્ચે કપાસ ની માંગ થઇ રહી છે. હાલમાં દેશમાં કપાસના વેપારનું સ્તર એકદમ ફેલાયેલું છે.

કપાસના ઉત્પાદનમાં ભારત તેનું બીજું સ્થાન ધરાવે છે. કોટનનો ઉપયોગ ગરમ કપડાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા કપડાંમાં થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, બિહાર જેવા રાજ્યો એવા દેશોમાં આવે છે જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે. આ વખતે દેશ-વિદેશમાં 30-40% પાકને અસર થઈ રહી છે. જેમાં હવામાન પરિવર્તન, પૂર-સૂકું હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે. કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે. કપાસ કુદરતી રીતે નરમ, ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *