સમાચાર

કપાસમાં તો ભૂકા બોલાવે તેવી તેજી, જાણો તમારા નજીકના યાર્ડમાં શું ચાલી રહ્યા છે ભાવ

અમરેલી જિલ્લામાં કપાસનો નીચો ભાવ ૧૦૧૫ થી લઈને ઊંચો ભાવ 2040 રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 1400 રૂપિયા જ્યારે 2025 રૂપિયા ભાવ રાજકોટ યાર્ડમાં ૧૪૮૦ થી ૨૦૫૨ ભાવ જોવા મળ્યો હતો જૂનાગઢ જિલ્લામાં નીચો ભાવ ૧૫૦૦ થી લઈને ઊંચામાં ઊંચો ભાવ 1900 એ મંગાવ્યો હતો.

મહુવા માર્કેટયાર્ડ ની વાત કરીએ તો કપાસના ભાવ 800 રૂપિયા લઈને 2001 રૂપિયાનો જો મળ્યો હતો વિસાવદરમાં 1683 રૂપિયાથી લઈને 1951 રૂપિયા સુધીના ભાવે કપાસ મંગાવ્યો છે મોરબી માં ૧૬૬૦ લઈને 2040 રૂપિયાના ભાવે કપાસ તોળાઈ રહ્યો છે બાબરા જિલ્લામાં 1650 લઈને 2020 રૂપિયા જોવા મળી રહ્યો છે.

બોટાદ તાલુકામાં વાત કરીએ તો ખાસ નોંધ લેજો ભાવ ૧૩૦૦થી લઈને ઊંચામાં ઊંચો કપાસના ભાવ 2100 રૂપિયા એ વેચાઈ રહ્યો છે તળાજામાં વાત કરીએ તો કપાસ એક હજારથી લઈને 2200 ગોંડલમાં નીચો ભાવ ૧૦૫૧ ફેલાઈને ઊંચો ભાવ 2006 રૂપિયા જસદણ ૧૪૦૦ થી લઈને 1980 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે.

જેતપુરમાં ૧૨૪૧ કે લઈને 2031 રૂપિયા ના ભાવ વચ્ચે કપાસ તો લઈ આવ્યો છે હળવદમાં નીચો ભાવ 1650 કે ઊંચો ભાવ 1986 જામનગર જિલ્લાની વાત કરીએ તો 1550 રૂપિયાથી લઈને 2020 રૂપિયાના ભાવે કપાસની માંગ થઇ રહી છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ૧૦૭૫ થી લઈને 2016 રૂપિયાનો ઊંચો ભાવે કપાસ મંગાઈ રહ્યો છે.

કાલાવડ વિસ્તાર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો નીચો ભાવ 1050 રૂપિયાથી લઈને 2030 રૂપિયાના ભાવે વાંકાનેરમાં ૧૦૫૦ થી લઈને 2022 રૂપિયા પાટણમાં ૧૪૦૦ થી લઈને 1975 હિંમતનગરમાં 1761 થી લઈને 2097 કડીમાં ૧૪૦૦ થી લઈને 1963 વડાલીમાં ૨૦૦૭ સુધી લઈને 2813 રૂપિયા માણસામાં ૧૩૦૦થી લઈને 2051 નો ભાવ જોવા મળી રહ્યો છે. મિત્રો હતા રાજ્યના અલગ અલગ વિસ્તાર જિલ્લા તાલુકાના માર્કેટ યાર્ડ ના અલગ અલગ ભાવ આશા છે કે તમને આ માહિતી ગમે છે ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *