સમાચાર

માર્કેટમાં ફૂલ તેજીનો માહોલ કપાસના ભાવમાં વધારો જાણો શું છે માર્કેટ યાર્ડના ભાવ

આજના દિવસે કપાસના ભાવ માં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. કપાસના ભાવ 2000 થી લઈને 2100 સુધી સ્થિર છે. હિંમતનગરમાં સૌથી ઊંચો વધારો કપાસના ભાવ માં જોવા મળ્યો છે. હજી કપાસના ભાવ વધે અને 2500 ની સપાટીએ પહોંચ્યો છે પરંતુ પોતાની સ્થિતિને કારણે મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ છે. કપાસની આવક નથી તેથી આજે કોઈ પણ વધારો જોવા મળ્યો નથી. 

તલોદ 1671 થી 2100, સિદ્ધપુર 1580 થી લઈને 2080, ટિટોઇ 1601 થી 2021 વચ્ચે, ગઢડા ૪૫૧ થી લઈને 2028, કડી 1450 થી 1993 વચ્ચે, મોડાસા 1650 થી 1941, પાટણ 1450 થી 2072, થરા 1870 થી 2011 વચ્ચે, હારીજ 1580 થી લઈને 2100, ધનસુરા 1650 થાય 2040, વિસનગર માં 1200 થી લઈને 2090, વિજાપુર 1200 થી 2070 વચ્ચે, ધારી 1285 થી લઈને 2021, લાલપુરમાં 1605 થી 2044, પાલીતાણા માં 1230 થી 1950, સાયલા 1000 થી 2025 વચ્ચે, જૂનાગઠમાં 1500 થી 1848.

ઉપલેટા 1600 થી લઈને 2030, માણાવદર માં 1703 થી 2050 વચ્ચે, વીછીયા 1650 થી 2050, હળવદમાં ૧૬૦૦થી લઈને 2022, વિસાવદરમાં 1448 થી ૧૯૫૬, તળાજામાં ૮૦૦થી 2035, બગસરામાં ૧૪૦૦થી 2125 વચ્ચે, જેતપુરમાં ૧૨૪૧ થી લઈને 2100, વાંકાનેરમાં ૧૧૦૦ થી લઈને 2032, મોરબીમાં 1550 થી 2040 વચ્ચે, રાજુલા માં ૧૪૦૦થી 2100, બોટાદમાં ૧૩૦૦થી લઈને 2081, મહુવામાં 1031 થી ૨૦૦૧, ગોંડલમાં ૧૦૦૧ થી 2066.

ભાવનગર 1070 થી લઈને 2049, રાજકોટમા ૧૫૦૦થી 2110, અમરેલીમાં ૧૧૦૦થી 2100, જસદણ 1350 થી લઈને 2060, સાવરકુંડલા ૧૪૦૦થી 2055, કુકરવાડા 1150 થી 2070, ગોજારીયા 11૦૦થી 2032, હિંમતનગર 1661 થી 2130, માણસા માં 900 થી 2100, ઠસામાં ૧૪૦૦ થી 1980 વચ્ચે, ઉનાવામા 1000 થી 2100, સતલાસણામાં 1750 થી લઈને 2014, આંબલીયાસણ ૧૩૦૦થી લઈને 2031 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે.

આ વખતે દેશ-વિદેશમાં 30-40% પાકને અસર થઈ રહી છે. જેમાં હવામાન પરિવર્તન, પૂર-સૂકું હવામાન જણાવવામાં આવી રહ્યું છે. આ અંદાજોના આધારે જો કપાસનું ઉત્પાદન ઘટશે તો કપાસના ભાવમાં વધારો નિશ્ચિત છે. કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે. કપાસ કુદરતી રીતે નરમ, ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત, કપાસના કપાસનો ઉપયોગ તબીબી ક્ષેત્રોમાં કાપ અને ભંગાર જેવી શારીરિક સમસ્યાઓ માટે દવા તરીકે પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *