ખેડૂત ભાઈઓમાં ખુશીની લહેર, માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં જોવા મળ્યો વધારો, જુનો કપાસ કાઢી રાખજો ભાવમાં ઉછાળો આવી રહ્યો છે, આજે માર્કેટયાર્ડમાં કપાસની નવી આવક નોંધાય…

રાજ્યમાં આ વખતે ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂત ભાઈઓને આ વખતે કપાસથી લઈને મગફળી તલ અનેક પાકોમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો આરંભ થઈ ચૂક્યો છે જેને કારણે માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં પણ બમણો વધારો થયો છે.

મિત્રો તમને જણાવી દઈએ તો આજે અમરેલી માર્કેટ યાર્ડમાં 10000 મણ કપાસની આવક થઈ છે જ્યારે બીજી તરફ સિંગની આવકમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અમરેલી પંથક સહિત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ચોમાસુ ખૂબ જ સારું એવું નોંધાયું છે જેને કારણે પાક પણ આ વખતે ખૂબ જ સારા છે જેમાં ખાસ કરીને કપાસ અને મગફળીમાં પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે.

જેને કારણે આગોત્રી મગફળીનું વાવેતર કર્યું તે પાક અત્યારે તૈયાર થઈ રહ્યો છે આગોતરા કપાસમાં પણ ફાલ આવવાના ત્યારે ચાલુ થઈ ગયા છે જેને કારણે હાલમાં જુદા જુદા માર્કેટ યાર્ડમાં કપાસની આવક પણ નોંધાઈ રહી છે આ નવી સિઝનમાં ખેડૂત ભાઈઓ જુનો રાખેલો કપાસ અત્યારે કાઢી રહ્યા છે જેને કારણે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં આજે ઝડપ વધારો થયો છે 10,000 મણ કપાસની આવક આજે પહોંચી છે.

દોસ્તો તમને જણાવી દે તો કપાસનો ભાવ આજે અમરેલી માર્કેટ યાર્ડમાં 2018 થી લઈને 1054 સુધીનો ભાવ જોવા મળ્યો હતો જ્યારે બીજી તરફ સિંગના માર્કેટ યાર્ડમાં આવકમાં વધારો થયો હતો ત્યારે સિંગના ભાવમાં ૧૨૭૩ રૂપિયા જોવા મળ્યા છે જેમાં સૌથી વધુ 425 ક્વિન્ટલ મોટી સિંહની આવક નોંધાઈ હતી આ ઉપરાંત મછલી સીંગમાં પણ 30 ક્વિન્ટલ જોવા મળી હતી. તમને જણાવ્યું હતું મગફળીના ભાવ અત્યારે 780 થી લઈને 1273 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *