કાપોદ્રામાં મહિલાએ બે વર્ષના પુત્ર સાથે ઝેરી દવા પીને કર્યો આપઘાત, કારણ જાણીને તમારા રૂવાડા ઉભા થઇ જશે

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને આ સમગ્ર ઘટના બહાર આવી હતી. મહિલાએ પોતાના બાળકને ઝેરી દવા આપી અને પોતે પણ સમગ્ર ઝેર ગટગટાવી લીધું ત્યારબાદ બંને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન પહેલા મહિલા અને ત્યારબાદ તેના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.

આ સમગ્ર બનાવ પછી ફરી વાત વાત માં ગરકાવ થઇ ગયો છે અને આ સમગ્ર મામલે પરિવારના લોકોને જણાવો છે કે ગરમીના દિવસોમાં મહિલાનું મગજ બરાબર કામ ન કરતું હોવાથી આવું પગલું ભર્યું હોય શકે છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફીયા સર્કલ ની આગળ એક મહિલા પોતાના બે વર્ષના બાળક સાથે તેને તેના બાળક સાથે ઝેરી દવા પી લીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવી હતી.

આમ આ ઘટનાની જાણ થઈ ત્યારે સમગ્ર ઝડફીયા સર્કલ પાસે લોકો એકઠા થઇ ગયા હતા.અને ત્યાંના લોકોને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણકારી થઈ ત્યારે તેઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી અને કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી તે આ મહિલા અને બાળક વ્યવસ્થામાં હોવાથી તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમગ્ર સારવાર દરમિયાન મહિલાને અને તેના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું તેમાં પહેલા મહિલા મૃત પામી હતી ત્યારબાદ તેના બાળકનું મોત થયું હતું અને આ સમગ્ર બનાવ પછી મહિલા અને બાળકના ઓળખ માટે પોલીસની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ પોલીસ મથકમાં આ અંગે એક મેસેજ પણ વાયરલ કર્યો હતો તથા

આ જ સમયે સરથાણા પોલીસ મથકમાં પણ મહિલા અને બાળક ગુમ થવા અંગેની પણ જાણ કરી દેવામાં આવી હતી જેવી મહિલાના પરિવારજનોને જાણ થઈ તેવો સિધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમને જણાવ્યું કે તેમનો પરિવાર હોસ્પિટલ છે તેથી હોસ્પિટલ જઈને તે મહિલાને બાળકની ઓળખ કરી હતી.

આ મહિલાનું લગ્ન ચાર વર્ષ પહેલાં જ કહ્યું હતું અને તેમનું નામ ચેતના હતું. તથા તેમના બે વર્ષનો પુત્ર પણ હતો તે તેમના મુળ અમરેલીના સાવરકુંડલા ના હતા અને તેમના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. આમ ચેતનાનો પતિ હીરા ના નામ સાથે સંકળાયેલો હોવાથી ગરમીના દિવસોમાં જે પોતાનું મગજ બરાબર રહેતું ન હોવાથી તેણે આ પગલું ભર્યું હશે તેવી શક્યતાઓ જાહેર કરી છે.

આ પોલીસે સમગ્ર મામલો અને તેનો ગુનો દાખલ કરીને પરિણીતાના પતિને પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ચેતના એ ઘરની બહાર જતા પહેલા જ પતિની સાથે સારી રીતે વાતચીત પણ કરી હતી અને તેના પતિને કહ્યું હતું કે તેના પુત્રની તબિયત બરાબર લાગતી હતી અને આમ ચેતનાએ પાડોશીને કચરો બહાર નાખવાનું જવાનું કહીને ઘરની બહાર જતી રહી હતી તો ઘણા બધા સમય સુધી જેટલા ઘરે પરત ન આપનારા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઇ જ ભાળ મળી ન હતી અને ત્યારબાદ પરિવારે સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યાં તેમની આ સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *