બોલિવૂડ

કરિશ્મા તન્ના બ્લેક સ્વિમવેરમાં સુતા સુતા પડ્યા એવા ફોટા કે…

ટીવીની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.આ ફોટામાં અભિનેત્રી કરિશ્મા તન્ના પૂલની બાજુમાં બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સક્રિય અભિનેત્રીઓ છે. જે તેમનાં ચાહકો માટે કોઇ નવી વાત નથી.

કરિશ્મા તન્ના ડ્રેસ સાથે મેળ ખાતી બ્લેક સનગ્લાસ પહેરેલી જોવા મળી રહી છે.કરિશ્મા તેની સ્ટાઇલિશ શૈલીથી ટીવી શો નાગિનમાં દર્શકો માટે ખુબ જ પસંદ વાળી એક્ટર બની ગઈ છે.અભિનેત્રી કરિશ્મા તન્નાનો જન્મ 21 ડિસેમ્બર 1984 ના રોજ મુંબઇમાં થયો હતો. કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 6.1 મિલિયન ફોલોઅર્સ છે.જે ખુબ જ મોટો આકડો છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

બિગ બૉસ ફેમ અભિનેત્રી કરિશ્મા તન્ના હંમેશા પોતાની બૉલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. એકવાર ફરીથી તેને કેટલીક એવી તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇને ધમાલ મચાવી રહી છે.કરિશ્મા તન્ના બિકીનીમાં છે, અને સ્વીમિંગ પૂલમાં ઉતરતા પહેલા તેને આ તસવીર શેર કરી છેઆ તસવીરોમાં કરિશ્મા તન્ના એટલી બધી હૉટ લાગી રહી છે કે ફેન્સ તેની આ અદાના ક્રેઝી થઇ ગયા છે.આ તસવીરો શેર કરતા કરિશ્માએ કહ્યું કે તે આજકાલ PoolHolic ફિલ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

એકતા કપૂરની ટીવી સીરિયલ ‘નાગિન’સીઝન 3માં કરિશ્મા તન્નાની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરવામાં આવી હતીમોટા પડદા પર પણ કરિશ્મા તન્ના પોતાનું હુનર દેખાડી ચુકી છે. તેણે 2005માં આવેલી ફિલ્મ ‘દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરેવર’ થી ડેબ્યૂ કર્યું હતું.મોટા પડદા પર પણ કરિશ્મા તન્ના પોતાનું હુનર દેખાડી ચુકી છે. તેણે 2005માં આવેલી ફિલ્મ ‘દોસ્તી: ફ્રેન્ડ્સ ફોરેવર’ થી ડેબ્યૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

હાલમાં જ આવેલી મનોજ વાજપેયીની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’માં કરિશ્મા તન્ના એક આઈટમ સોન્ગ બસંતીમાં નજર આવી હતી.ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, દેશ મેં નિકલા હોગા ચાંદ, વિરાસત, રાત હોને કો હૈ, કહીં તો મિલેંગે અને મંશા જેવી સીરિયલ્સથી કરિશ્મા તન્નાએ પોતાનાી ઓળખ બનાવી છે.એક ચાહકે કમેન્ટમાં લખ્યું કે, આપકા દિવાના ઈસ તસવીર પર ફીદા હો ગયા હૈ.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

અન્ય એક પ્રશંસકે લખ્યું કે, ‘સિઝલિંગ બ્યૂટી..નાના પડદાની લોકપ્રિય એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની 5 મિલિયનથી પણ વધુ ફેન ફોલોવર્સ છે. ત્યારે તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર હૉટ બિકિની તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *