ખેતરેથી બંને ભાઈઓ ઘરે પાછા ફરી રહ્યા હતા અને અચાનક જ પીકઅપ વા ને જોરદાર ટક્કર મારી, માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, સારવાર દરમિયાન બંને ભાઈઓના મૃત્યુ…

કોરોના કાળ પછી સમગ્ર દેશમાં અકસ્માતની સંખ્યામાં દિવસે અને દિવસે વધારો થતો જાય છે જ્યાં વ્યક્તિની કોઈ પણ ભૂલ ન હોવા છતાં પણ પોતે મૃત્યુને ભેટ તો હોય છે સામેવાળી ની એક ભૂલને કારણે બીજી વ્યક્તિએ મોતનો સામનો કરવો પડતો હોય છે જે આજે આવી જ એક ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે જ્યાં બંને ભાઈઓ ઘરે પાછા જઈ રહ્યા હતા અને સામેવાળાની ભૂલને કારણે બંને ભાઈઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજસ્થાનના કોટા ના કંહાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે બંને ભાઈઓ મોડી રાત્રે સ્કુટી પરથી ખેતરમાંથી ગીરધરાપુર સ્થિત પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા પોતાના ઘરથી થોડાક મીટર જ દૂર હતા અને ત્યાં જ સામે આવી રહેલા એક પીકપવાને જોરદાર ટક્કર મારી જેના કારણે આ બંને પિતરાય ભાઈઓ ખૂબ જ ગંભી રીતે ઘાયલ થઈ ગયા.

ઘાયલ અને જોઈને સ્થાનિક લોકો શહીદ પરિવારના લોકોએ તાત્કાલિક ધોરણે એમબીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં સારવાર દરમિયાન બંને ભાઈઓનું મોત નીપજ્યું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે આ બંને ભાઈઓ માંથી કોઈ પણ બચી શક્યો નહીં પોલીસ અધિકારીઓએ અમૃતદેહ લઈને મોરચરી સ્વીફ્ટ કરવામાં આવ્યા છે અને ત્યાં પોસ્ટ મોટવણી પ્રક્રિયા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ 17 વર્ષીય ધીરજ અને 18 વર્ષીય અંકિત બંને પિતરાઈ ભાઈઓ દશેરા ગ્રાઉન્ડથી ઘરે પાછા ફરી રહ્યા હતા અને ત્યારે જ પીકઅપ સાથે અથડામણ થતા બંનેનો જીવ ચાલ્યો ગયો સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છતાં પણ બંને ભાઈઓ માંથી એક પણ જીવ બચી શક્યો નહીં 18 વર્ષીય અંકિત પોતાના મા બાપનો એકનો એક દીકરો હતો જ્યારે 17 વર્ષે ધીરજ ના બે ભાઈઓમાં પોતે મોટો હતો.

અંકિત દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો જ્યારે ધીરજ નવમા ધોરણમાં ભણી રહ્યો હતો કુન્હારી પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના મધ્યરાત્રીના અંદાજિત 12:00 વાગે આસપાસ બની હતી જ્યાં આ બંને ભાઈઓ ખેતરમાંથી ઘરે પાછા ફરી રહ્યા હતા અને ત્યારે સામે આવી રહેલી પીકઅપમાં ને જોરદાર ટક્કર મારતા આ બંને ભાઈઓ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જ્યાં ડોક્ટરની સારવાર મળ્યા બાદ પણ બંને ભાઈઓ બચી શક્યા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *