આવો ક્લાર્ક તમે ક્યારેય નહીં જોયો હોય… 4000 ની નોકરીથી શરૂઆત કરનારો ક્લાર્ક ના ઘરમાંથી મળ્યા કરોડો રૂપિયા… પૈસા એટલા હતા કે ગણવા માટે મશીન મંગાવવું પડ્યું…

મધ્યપ્રદેશના ભોપાલમાં બુધવારના રોજ એક મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ક્લાર્ક ના ઘરે ઇન્કમટેક્સ ઓફિસરે રેડ પડી હતી અને આ દરોડા સમયે ક્લાર્ક હીરો કેશવાની એ ઝેર ખાઈ લીધું હતું. જ્યારે આ કલાકના ઘરેથી કરોડોની સંપત્તિ હોવાનું માહિતી મળી હતી. મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેની કિંમત રૂપિયા ચાર કરોડથી વધારે માનવામાં આવી રહી છે.

આ ક્લાર્ક પાસે અત્યાર સુધીમાં ત્રણ કાર એક સ્કૂટર બેરાગઢમાં દોઢ કરોડ રૂપિયાનું મકાન ની ભાર મળી છે સંપૂર્ણ પવનમાં છઠ્ઠા મળે તેનું કાર્યરય આવેલું છે અત્યારે કેશવાની આયુષ્યમાન ભારત યોજના તથા સ્વશાસી સંસ્થા સેક્શનમાં કામકાજ જોઈ રહ્યા છે.

ક્લાર્ક હીરો કેસવાની પોતાના નોકરીની શરૂઆત 4000 ના વેતનથી ચાલુ કરી હતી સાતમા વેતન પંચના અમલીકરણ બાદ 50000 નું વેતન મળતું હતું મોટાભાગની સંપત્તિ તેના પતરીના નામે અત્યારે જોવા મળે છે. હીરો કેશવાની ઝેર પે ખાતા બાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અત્યારે તેની તબિયત જોખમણી બહાર હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. જબલપુર નગર નિગમમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ના ઘરે પણ ઇન્કમટેક્સ ના બરોડા પાડવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં તપાસમાં એન્જિનિયર પાસેથી પોતાની આ વખત કરતા વધારે કરોડોની સંપત્તિ નો ખુલાસો થયો છે.

Eow ના એસપી દેવેન્દ્રસિંહ વધુમાં જણાવ્યું હતું કે આદિત્ય શુક્લા જબલપુર નગરમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની નોકરી કરે છે અને આ એન્જિનિયર નોકરી દરમિયાન જે પ્રોપર્ટી બનાવી તે તેની આવક કરતા 203 ટકા વધારે છે જે ઇન્કમટેક્સ ઓફિસર જાણીને પણ ચોકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *