સમાચાર

આજે કપાસમાં રેકોર્ડ ભાવ: ખેડૂતો માટે ખુશીના સમાચાર, ફરી એકવાર કપાસના ભાવમાં વધારો

કપાસના ભાવ ની વાત કરીએ તો અત્યારે કપાસમાં ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એમ સારી ક્વોલિટીના કપાસ ની અછત હજુ પણ યથાવત જોવા મળી રહી છે તેના કારણે દરરોજના દરરોજ કપાસના ભાવમાં ૨૦થી ૩૦ રૂપિયા નો વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કપાસના વાવેતરમાં ભારત ઘટાડો નોંધાયો છે જેના કારણે કપાસ ની અસર જોવા મળી રહી છે કપાસ ઓછો થવાનો કારણ એક તો કફ કમોસમી વરસાદને કારણે કપાસ ઓછો થયો છે અને બીજું વાવાઝોડા પવનને કારણે કિસાન ભાઈઓ ને ઘણું નુકસાન થયું છે.

અને આ જ કારણ છે કે અત્યારે રાજ્યમાં આ સમગ્ર માર્કેટયાર્ડમાં કપાસની માંગ થઈ રહી છે અને કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ રાજ્યભરના સમગ્ર માર્કેટ યાર્ડના ઊંચામાં ઊંચો ભાવ અને નીચામાં નીચો ભાવ. જામનગરમાં ઓછામાં ઓછો ભાવ ૧૩૦૦થી લઈને વધુ 1770 મહુવામાં ૬૯૩ નીચો ભાવ અને 1757 ઊંચો ભાવ માણસા 1000 થી લઈને 1774 મોરબી 1250 થી ૧૭૮૯ અમરેલી જિલ્લામાં એક હજારથી લઈને 1819 આંબલીયાસણ ૧૨૨૨ થી લઈને 1721.

છોટાળા 1714 ઢોસા માં કપાસ નો ભાવ 1,500 50થી લઈને ઊંચો ભાવ 1800 રાજકોટ જિલ્લામાં વાત કરીએ તો 1751 નીચો ભાવ વધારે ઊંચો ભાવ 1788 રાજપીપળામાં 900 રુપીયા થી લઈને 1120 રૂપિયાના ભાવે કપાસ વેચી રહ્યો છે. લાખણી ની વાત કરીએ તો 1650 લઈને 1619 રૂપિયા સુધીનો કપાસ ની માંગ થઈ રહી છે  900  થી લઈને 1771 કડીમાં ૧૬૦૦થી લઈને 1,766 રૂપિયાના ઓછા ભાવે માંગ થઈ રહી છે કપાસની તળાજા તાલુકામાં વાત કરીએ તો એક હજારથી લઈને 1800ના ભાવે કપાસ વેચી રહ્યો છે.

પાટણમાં એક હજારો 250 કરીને 1761 વડાલીમાં 1005 સુધી લઈને 1813 વિજાપુરમાં ૧૧૦૦ થી લઈને 1764 રૂપિયા ક્યાં ભાવે કપાસ વેચી રહ્યો છે. કાલાવાડ વિસ્તારમાં વાત કરીએ તો ૧૧૦૦ થી લઈને 1815 રૂપિયાના ભાવે કપાસ બોલાય રહ્યો છે ગોંડલમાં વાત કરીએ તો 1,000 એક રૂપિયાથી લઈને 1811 રૂપિયાના ઓછા ભાવે કપાસ વેચી રહ્યો છે આ બધું સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો બોટાદમાં 1111 થી લઈને 1,824 ના ભાવ કપાસ વધાર્યો છે.

ભાવનગર જિલ્લામાં એક હજારથી લઈને 1797 ભીલડી માં ૧૨૭૬ નીચા ભાવ જ્યારે ઊંચામાં ઊંચો ભાવ 1,500 રૂપિયા વિસનગરમાં નીચો ભાવ 1,500 ભાવ 1764 વિસાવદરમાં નીચો ભાવ 1550 થી ઉંચો ભાવ 1770 સાવરકુંડલા 1340 થી 1830 જેતપુરમાં ૧૨૪૧ થી લઈને 1800 જૂનાગઢમાં 1415 થી લઈને 1700 ને એક રૂપિયાનો ભાવ જસદણમાં ૧૨૦૦ થી લઈને 1760 રૂપિયા કપાસનો ભાવ બોલાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *